________________
આત્મભાવપ્રખેાધક અપૂર્વ — હિ....ત....શિ....ક્ષા
જીવનની સાધનાના પ્રધાન અ'ગભૂત સમ્યક્ચારિત્રની પ્રાપ્તિ થયા પછી તેમાં વિવિધ શુભ ભાવના-પરિણતિ આદિના મલે વિશુદ્ધિ-નિમ લતાની જરૂર હમેશાં રહે છે.
પણ ઘણી વાર અનાદિકાલના અભ્યાસ મુજબ થાડુ કરીને ઘણુ' પામ્યાનું માની લેવાની ખેાટી વૃત્તિના કારણે આરાધના માટે ઉદ્યત અનેલા પણ મુમુક્ષુ પ્રાણીએ વ્યવહારથી ચારિત્રની પ્રાપ્તિથી આત્મકલ્યાણ થઈ ગયાની વૃત્તિને આધીન ખની મેળવવા લાયક વિશિષ્ટ ઉચ્ચ ભાવનાએ આદિ દ્વારા ચારિત્રના અમૂલ્ય લાભને મેળવી શકતા નથી.
માટે આરાધક ભાવની વિશિષ્ટ કેળવણી માટે નીચે પૂર્વચાય કૃત દ્વિતશિક્ષા આપી છે, જે પ્રત્યેક મુમુક્ષુએ સદાકાળ નિર'તર હૃદયપટમાં કાતરી રાખવી ઘટે.
( સ્ત્રગ્ધરા છંદ)
श्रुत्वा श्रद्धाय सम्यक् शुभगुरुवचनं वेश्मवासं निरस्य, प्रव्रज्याथ पठित्वा बहुविधतपसा शोषयित्वा शरीरम् । धर्मध्यrate यावत्प्रभवति समयस्तावदाकस्मिकीयम्, प्राप्ता मोहस्य घाटी तडिदिव विषमा हा हताः । कुत्र यामः ? ॥
3.