________________
ભાવના રસાયણ
द्वादश भावना -
अनित्यत्वाऽशरणते भव- मेकत्व - मन्यताम् । અસૌ-માત્રનું ચામર્! સંવર રમવય ॥ ૨॥ कर्मणा निर्जरां धर्म-सूक्ततां लेाकपद्धतिम् । बोधिदुर्लभता - मेताः भावयन् मुच्यसे भवात् ॥ ३ ॥
: ૧૩ :
(અનુષ્ટુપ્ છંદ)
હું વિવેકી આત્મન્ ! અનિત્યત્વ અશરણુત્વ સંસાર, એકત્વ, અશૌષ, આશ્રવ, સવર, નિર્જરા, ધર્મસ્વાખ્યાતતા, લેાકવ્યવસ્થા અને " ખેાધિદુલભતા. આ ખાર ભાવનાઓના યથાસ્થિત ભાવનથી તું આ સંસારના બંધનાથી મુક્ત થઈશ; માટે વિવેકી મની સતત ભાવનાશીલ અન !!!
वैराग्य भावना
(શાર્દૂલવિક્રીડિત છંદ )
-
आयुर्वायुतरत्तरङ्गतरलं लग्नापदः संपदः, सर्वेऽपीन्द्रियगोचराश्च चटुला : संध्याभ्ररागादिवत् । मित्र - स्त्री - स्वजनादि - संगमसुखं स्वप्नेन्द्रजालोपमम्, तत्कि वस्तु ? भवे भवेदिह मुदामालम्बनं यत्सताम् ||४||
ખરેખર! આ જગતમાં દ્વી જીવી હાવાની ભ્રામક માન્યતાને વશ થઇ અજ્ઞાન દશામાં વતા આત્માઓ જગતના પદાર્થોના સચય માટે અહર્નિશ ઉદ્યત રહે છે, ત્યાં સમજવાની જરૂર છે કે—
66
આયુષ્ય તે પવનના ઝકારાથી ચંચલ અનેલ તરંગની જેમ અસ્થિર છે.
સ'પદ્માએ આપદાઓથી ઘેરાએલી જ હાય છે.