________________
ભાવના રસાયણ
ઈન્દ્રિયોના સુંદર લગતા વિષયે પણ સંધ્યાકાલના રંગબેરંગી વાદળાંની જેમ અસ્થિર છે.
અને મિત્ર-કુટુંબ પરિવારના સંગમનું સુખ સ્વપ્નસૃષ્ટિ કે ઈન્દ્રજાળની જેમ માત્ર આભાસિક જ છે.”
માટે હે મૂઢ! તું વિચાર તે કર! કે જગતમાં એ ક્યો પદાર્થ છે? કે જે સજજને-વિકિએને વાસ્તવિક આનંદ દેનારે હોય !
સંસારની મેહમાયા કેવી વિચિત્ર છે? संसारस्वरुप
(શિખરિણી છંદ) इतो लाभ: क्षाभं जनयति दुरन्तो दव इवालसँल्लाम्भोभिः कथमपि न शक्यः शमयितुम् । इतस्तृष्णाक्षाणां तुदति मृगतृष्णेव विफला । कथं स्वस्थैः स्थेयं ? विविधभयभीमे भववने ॥५॥
આ બાજુ સળગતા દાવાનલની જેમ વિષમ લેભરૂપ અગ્નિ કથમપિ પુણ્યબળે મળી આવતા જગતના પદાર્થોના લાભારૂપ પાણીથી શાંત થતું નથી, પણ “સ્ટા ઢોરો પવઢ” ની કહેવત મુજબ વધતું જાય છે.
બીજી બાજુ મૃગતૃષ્ણાની જેમ વ્યર્થ આયાસ કરાવનારી ઈન્દ્રિયની લલાસા–તૃષ્ણ નાહક સંતાપે છે. * વિવિધ ભયાવહ પ્રકારેથી ભરેલા આ સંસારરૂપ જંગલમાં કેવી રીતે સ્વસ્થતા અનુભવવી !!
આ સંસારમાં એક ચિતાને અંત આવતું નથી, ત્યાં તે.