________________
આદર્શ ભાવના
જ્ઞાનાદિ વિશિષ્ટ ગુણેની પ્રશસ્ત ત્રિકરણ વેગથી પ્રશંસા
ક્ષમાપના –
(શાર્દૂલવિક્રીડિત છંદ) संसारेऽत्र मया स्वकर्मवशगा जीवा भ्रमन्तोऽखिला:, क्षाम्यन्ते क्षमिता क्षमन्तु मयि ते केनापि सार्द्ध मम । वैरं नास्ति च मैत्रीताऽस्ति सुखदा जीवेषु सर्वेषु मे; यद् दुश्चिन्तितभाषितप्रविहितं मिथ्याऽस्तु तद् दुष्कृतम् ॥
ભાવાર્થ-આ સંસારમાં પોતપોતાના શુભાશુભ કર્મના વિપાકવશ ભટકતા બધા જેને નમાવું છું ! ખમાવેલા તેઓ પણ મને માફ કરે, મારે કેઈની સાથે વિરભાવ નથી !!!
સહુ જી સાથે સુંદર મૈત્રીભાવ ધારું છું! અને જે કંઈ સંસારી જી વિષે કર્મવશ અશુભ સંકલ્પ, વચન, ચેષ્ટાદિ પ્રજ્યા હોય તે બધાયનું સાચા ભાવથી મિથ્યા દુષ્કૃત દઉં છું !!! अपूर्व भावना
(શાર્દૂલવિક્રીડિત છંદ) तच्चायास्यति मे कदा? दिनमहं यत्पालयिष्येऽमलम् , चारित्रं जिनशासनस्थित-मुनेर्मार्ग चरिष्याम्यहम् । मुक्तो जन्म-जराऽऽदिदुःख-निवहात्संवेगनिर्वेदताप्तेोक्तास्तिक्य-दयालुता-प्रशमतां धर्ता भविष्याम्यहम् ॥
ભાવાર્થ –તે દિવસ ક્યારે આવશે? કે જ્યારે હું નિર્મલ ચારિત્રને પાળીશ!
અને પૂર્વના મહાપુરુષોએ આચરેલ માર્ગે ચાલવા ઉદ્યત થઈશ !!