SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૯૬ : મર્યાદા પટ્ટક ૫. વહેરવા જતાં કે સ્થડિલ જતાં માગમાં સર્વથા કેઈએ ન બોલવું, કદાચિત બલવાનું કાર્ય પડે તે બાજુ પર ઊભા રહીને બેસવું. ૬. ઊઘાડે મેઢે બોલવું નહિં તેમજ ક્રિયા કરતાં કે આહાર કરતાં બેલવું નહિં. ૭. એષણાશુદ્ધિ યથાશક્તિ કરવી, તેમાં અસમંજસપણું ન કરવું. ૮. એકલા ગોચરી લેવા સર્વથા ન જવું. ૯. ઉપધિપ્રમુખ પુછ-પડિલેહીને ઊંચે મૂકવી કે લેવી. ઉપકરણ, પાત્રો ઉભય ટેક પડિલેહવાં. ૧૦. તળિયા ઉપરાંત પગ ન ધોવા. ૧૧. વડાને દેખાડયા વિના આહાર ન લે. ૧૨. એકલી સ્ત્રી સાથે એકલા આલાપ ન કરે. ૧૩. વસ્ત્ર આઘુંપાછું બાંધી ન મૂકવું, માગે સુખે નિર્વાહ થાય (ઉપાડી શકાય,) બે વાર પદિલેહણ થાય, અને પલિમંથ (વધુ પડતે સમયને ભેગ જેની સાચવણ-પડિલેહણાદિમાં આપવું પડે) ન થાય તેટલું ને તેવું જ રાખવું. ૧૪. પુસ્તક ગૃહસ્થને ઘેર સીવીને ન મૂકવું, જ્ઞાનાદિક વૃદ્ધિને અર્થે છૂટું જ રાખવું, કે જેથી તેને લાભ બીજા લઈ શકે. તેના પર મૂચ્છ ન કરવી. ૧૫. દિવસના બે ઘડી પહેલી ને બે ઘડી પાછલી આહારપાણ આશ્રી જાળવવી, વિશેષ કારણે પણ સૂર્યોદયાસ્ત વેળા જેવી.
SR No.022971
Book TitleShraman Aradhana
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Marg Aradhak Samiti
Publication Year1965
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy