________________
મર્યાદ્રા પટ્ટક
: ૧૯૫ :
૨૨ પડિહારું ( ગૃહસ્થ પાસેથી પાછા આપવાની શરતે ઉછીની લાવેલ ચીજ ) સર્વથા માટા કારણ વિના કાઈ સાધુએ ન લેવું.
૨૩ યતિએ કે સાધ્વીએ ઉપાશ્રયની બહાર ન બેસવું. ૨૪ યતિએ શ્રાવિકાને-સાધ્વીને ગીત-રાસ વગેરે ભણાવવા નહિ અને સંભળાવવા નહિ.
૨૫ વિહાર કરતાં સવ યતિએ–ઠાણા દીઠ ડ...ડાસણ રાખવા, પુંજવા–પ્રમાર્જવાનો ખપ વિશેષ રાખવે.
૨૬ સ યતિએ દિન પ્રત્યે ૧૦૦૦ સજ્ઝાય કરવી. તેટલી ન કરી શકે તેા ૫૦૦ સજ્ઝાય કરવી, અર્થાત્ તેટલી ગાથાઓ સંભારી જવી.
(૩) સં. ૧૭૧૧ માહ સુદ ૧૩ ગુરુવારે પુષ્યનક્ષત્રે પાટનગરે શ્રી વિજયસિંહસૂરિ પ્રાસાદીકૃત મર્યાદાપટ્ટકમાંથી
૧ સુવિહિત ગીતા ની નિશ્રાએ સવ યતિઓએ વિહાર કરવેા. ૨ યથાશક્તિ નિત્ય ભણવાભણાવવાના, લખવા-લખી આપવાના, અર્થ ધારવા-કહેવાના ઉદ્યમ કરવા. જ્ઞાનાચારમાં છતી શક્તિ ગેાપવવી નહિં.
૩ યાગ વહ્યા વિના કેાઈએ સિદ્ધાંત વાંચવા નહિં.
૪ દિન પ્રત્યે આઠ થાઇએ ત્રિકાલે દેવ વાંઢવાં, જઘન્યપદે એક વાર વાંદવાં.