________________
ક્રિયાના આઠ દાય
: ૧૪૧ :
૭. રાગ—રાગ હાયે સમજણુ વિના રે, પીડા ભગ સુરૂપ રે; શુદ્ધ ક્રિયા ઉચ્છેદુથી રે, તેહ વંધ્ય ફૂલ રૂપ રે. પ્રભુ૦ ૧૯
રાગ, દ્વેષ અને મેહરૂપ ત્રિષથી અનેક ભાવરાગો પેદા થાય છે, તેથી ક્રિયા કરતી વખતે શુદ્ધ આશય—વિશિષ્ટ સમજણુ ન હેાવાના કારણે ક્રિયાથી ભાવરાગના ક્ષયનું લ સિદ્ધ થતું નથી, તેથી તે ક્રિયા લગભગ વાંઝણી જ રહે છે.
૮. આસ ગ—એકજ ઠામે ર'ગથી રે, કિરિઆમાં આસંગ રે; તેહજ ગુણઠાણે થિતિ રે, તેહથી ફૂલ નહિં ચંગ રે. પ્રભુ૦ ૧૭
(ઉપા. યશેવિ. મ. કૃત ૩૫૦ ગા. નું સ્તવન તા. ૧૦) ગુણસ્થાનકવાર ક્રિયાએની આસેવનાની ગૌણુ–મુખ્યતા ભૂલી જઇ કા’ક એક જ ક્રિયા પર માનસિક રંગ લાગી જવાથી ગુ‘દરિયા થઇને તેમાં ચાંટી રહેવું ગુણસ્થાનકના ક્રમ ઉપર આગળ વધવાના પ્રસંગે પૂર્વની ક્રિયાની આસક્તિના કારણે અટક્યા રહેવું.
આ દોષથી ક્રિયાઓના યથાર્થ આસેવનના મલે પ્રાપ્ત કરાતી ગુણસ્થાનકશ્રેણિના લાભ મેળવી શકાતા નથી.
ઉપર મુજબના આઠે દેાષા મનનપૂર્વક વાંચી-વિચારી અનેક ભવના અનંતાનંત પુણ્યસંચયે પ્રાપ્ત ધર્મારાધનાની સામ ગ્રીની સફલતા ધર્મક્રિયાની યથાર્થ આસેવના સાથે કરવા દરેક વિવેકી પ્રાણીએ જાગૃત રહેવું ઘટે.