SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ : ક્રિયાના આઠ દષ ૪. ઉત્થાન–શાંતવાહિતા વિણ હવે રે, જે ગે ઉત્થાન રે; - ત્યાગાગ છે તેહથી રે,અણછેડાતું ધ્યાન રે. પ્રભુ ૧૫ સન્માર્ગમાંથી કે મેક્ષસાધક-યેગમાર્ગની ક્રિયામાંથી ચિત્તનું ઉઠી જવું, ચિત્તના ઠરેલપણાના અભાવે આ દેષ પ્રબલ થાય છે. આ દેષના બલે હૃદયમાં ધર્મકિયાનું મહત્ત્વ વિસરાઈ લોકલાજ કે મમત્વાદિ કેઈ કારણે કરવારૂપે કેવલ બાહ્ય આચરણ રહી જાય છે. ૫. બ્રાન્તિ-ભ્રમથી જેહ ન સાંભરે, કાંઈ અકૃત કૃત કાજ રે; તેહથી શુભ કિરિયાથકી રે, અર્થવિધી અકાજ રે. પ્રભુ છે ૧૪છે પ્રસ્તુત યોગક્રિયાના મુખ્ય ધ્યેય-કેંદ્રીભૂત આશયને છોડી બીજા બીજા વિચારોમાં ચિત્તનું જામવું, અગર છીપમાં રૂપાચાંદીની ભ્રમણાની જેમ તવાતત્ત્વ વિચારણામાં બ્રાન્તિવાળા થવું, આ દેષના કારણે ક્રિયાનું યથાર્થ ફલ સિદ્ધ થવામાં વ્યાક્ષેપ ઊભું થાય છે. ૬. અન્યમુદ-માંડી કિરિયા અવગણું રે, બીજે ઠામે હર્ષ રે; ઈષ્ટ અર્થમાં જાણીએ રે, અંગારાને વર્ષ છે. પ્રભુ ૧૮ ચાલુ ક્રિયા કરતાં તેના વિશુદ્ધ પરિણામોના અવલંબને છોડી અન્ય બાબતોના કારણે હર્ષ ધારણ કરે, આ દેષથી ચાલુ કિયાની આસવના મુખ્ય ફલની સાધના માટે વ્યર્થપ્રાય બની જાય છે.
SR No.022971
Book TitleShraman Aradhana
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Marg Aradhak Samiti
Publication Year1965
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy