________________
RRRRRR - A ભવાભિનંદીનાં લક્ષણ છે
ધર્મની ક્રિયાનું આસેવન કરી સંસારના ક્ષણભંગુર પદગલિક પદાર્થો પરની આસક્તિની હીનતા કરવાનું લક્ષ્ય દરેક મુમુક્ષુને હેવું જરૂરી છે, તેથી ભવ-સંસારનું અભિનંદીપણું માનસમાંથી ઘટયું છે કે કેમ? તેનું નિરીક્ષણ આરાધક મુમુક્ષુએ નિરંતર રાખવું ઘટે. આ માટે નીચેના લક્ષણે ધ્યાનપૂર્વક વિચારવા જોઈએ.
क्षुद्रो लाभरतिःनो, मत्सरी भयवान् शठः । अशो भवाभिनंदी स्यानिष्फलारम्भसंगतः ॥
| (શ્રી યોગદષ્ટિસમુચ્ચય ૦ ૭૬ ) ૧. શુદ્ર-તુચ્છ સ્વભાવવાળા હેવું, સંસારના ક્ષણભંગુર તુચ્છ પદાર્થોની પ્રાપ્તિથી મલકાઈ જવું, આદર્શો-વિચારણાઓ પણ તુચ્છ, પામર અને શુદ્ર હેવી. •
૨. લાભારતિ–લેભી–સંસારના મેહક પદાર્થોની મમતાના ઘેનમાં ભાનભૂલે બની પગલિક પદાર્થોની ઉત્તરોત્તર વધનારી તૃષ્ણની પ્રબળતાથી ધાંધળિયું જીવન ગુજારવું.
૩. દીન–સાંસારિક પદાર્થોની મેળવણી–સાચવણી આદિ માટે હંમેશાં માનસિક દીનતા દર્શાવવારૂપે પ્રમુખ પ્રેક્ષી બન્યા રહેવું.
૪. મત્સરી વિષયેના ઉપભેગમાં જ જીવનની કૃતાર્થતા