SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૧૪ : નવ બ્રહ્મચય ગુપ્તિ ૪. સ્ત્રીને કે એનાં અંગેાપાંગને જાણીને જોવાં નહિં. ૫. સ્ત્રી-પુરૂષની (૬*પતિની) પ્રેમની વાતા ભીંતના આઠે રહી સાંભળવી નહિં. ૬. સંસારીપણામાં સ્ત્રી જોડે કરેલા મેાહના ચાળા યાદ કરવા નહિ. ૭. દૂધ, દહી, ઘી વગેરે વિગઇ વિકારને કરનારી હાવાથી તે બહુ વાપરવી ( ખાવી ) નહિ. ( પ્રણીત ઘીથી નીતરતા આહારના ત્યાગ કરવા તે) ૮. અતિ આહાર કરવા નહિ. અકરાંતીયા થઈ વાપરવું નહિં. (લૂખા ખારાક પણ અતિ વાપરવાથી વિકારનું કારણ અને છે) ૯. શરીરની શૈાભા–ટાપટીપ કરવી નહિ. આ નવ બ્રહ્મચર્યની વાડાનું પાલન સાધુ કરે તે જ નિર્મળ બ્રહ્મચર્ય પાળી શકે. અર્થાત્ આ નવવાડાનું નિમળ પાલન તે જ બ્રહ્મચર્ય છે. સ્ત્રી તેા સાધુના જીવનમાંથી ભૂલાઈ જ જવી જોઈએ. • જીવતી સ્ત્રી તેા ન જ જોવાય, પણ સ્ત્રીના ફાટા કે ચિત્ર પણ ન જોવાય. તે જોવાથી પાપમુદ્ધિ જાગે છે. ૦ ગેાચરી પાણી જનાર સાધુએ ગાચરી પાણી લેતાં સ્ત્રી સામે ન જોતાં વહેારવાની વસ્તુઓ સામે જ જોવું. ૦ સ્ત્રી રસ્તામાં પચ્ચક્ખાણુ માંગે તે ન આપાય. કાંઈ પૂછે તે ત્યાં ઉભા ન રહેવું કે જવાબ પણ ન આપવા.
SR No.022971
Book TitleShraman Aradhana
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Marg Aradhak Samiti
Publication Year1965
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy