________________
નવ બ્રહ્મચય ગુપ્તિ
: ૧૧૩ :
૩. ઉદ્ધતા—ગૃહસ્થે પાતા માટે રસેાઇના વાસણમાંથી કાઢી રાખેલ હાય તેમાંથી વ્હારવું,
૪. અલ્પલેપા—જે ચીજ વહારતાં હાથ અને વાસણ ન ખરડાય અગર થાડા ખરડાય તે ચીજ વહેારવી.
૫. અવગૃહિતા—ગૃહસ્થે પેાતાના ખાવા માટે થાળીમાં લેવા વાટકી આદિમાં કાઢી રાખેલ રસેાઇ વહેારવી.
૬. પ્રગૃહિતા—થાળીમાં પીરસી જમવાના પ્રસંગે હાથમાં કાળિયા લઇ માઢામાં મૂકવાની તૈયારી પ્રસ`ગની ચીજ વહેારવી.
૭. ઉજ્જિતધર્મિકા—ગૃહસ્થની દૃષ્ટિએ નિરુપયેાગી છાંડવા લાયકની ગેાચરી વહારવી.
ઉપર મુજબની ગેાચરી વહેારવાની પદ્ધતિ ખ્યાલમાં રાખી પ્રસ'ગે પ્રસંગે વિવિધ અભિગ્રહ-ધારણા આદિ દ્વારા માનસિક અશુભ વિચારધારા-અનાદિકાલીન વાસનાના નિગ્રહ કરવા જોઇએ. નવબ્રહ્મચર્ય ગુપ્તિ
૧. સ્ત્રી, પશુ, નપુંસક કે હલકા (પાપી) લેાકેા જ્યાં રહેતા હેાય તેવી વસ્તીમાં ( ઉપાશ્રયમાં ) ન રહેવું.
૨. સ્ત્રી સાથે વાતચીત કરવી નહિં કે એની સાથે હસવું નહિં.
૩. શ્રી જે જગ્યા ઉપર બેઠી હાય તે જગ્યા ઉપર ૪૮ મીનીટ સુધી બેસવું નહિં.
८