________________
૧૧૨ :
સાત પિતૈષણા
માટે આજ્ઞા લીધા છતાં પણુ કાર્ય-પ્રારભ વખતે પુનઃ ગુરુદેવની કે વડીલની આજ્ઞા માંગવા ઉપયાગ રાખવા.
૮. છંદના સામાચારી—પાતા માટે લાવેલ આહાર-પાણી આદિમાંથી બીજા સાધુઓને ભક્તિ માટે થાડું-ઘણુ* લેવા પ્રાર્થના કરવી.
૯. નિમંત્રણા સામાચારી—પેાતાના આત્માને કૃતા કરવાની શુભ કામનાથી નાનામેાટા તમામ સાધુને આહાર-પાણી આદિ દ્વારા સેવા-ભક્તિ કરવા નમ્રભાવે પ્રાર્થના કરવી.
૧૦. ઉપસ`પદા સામાચારી—જ્ઞાન, દર્શન, ચારિત્રની વૃદ્ધિનિમ લતા-સ્થિરતા આદિ માટે સ્વગચ્છ છેડી અન્ય ગચ્છમાં જઈને વિધિપૂર્વક અન્ય ગુરુની નિશ્રા સ્વીકારવી.
સાત પિતૈષણા
સયમરાધનાની તમામ પ્રવૃત્તિ માટે ઉપયાગવત મુમુક્ષુ મુનિવરે ગોચરી વહેારવા પ્રસંગે પૂર્વમુનિઓએ આચરેલી પદ્ધતિનું ધ્યાન રાખી વિવિધ પ્રકારે માનસિક ભાવનાની નિમ લતા કેળવવી જોઇએ. શાસ્ત્રકારાએ આ વિદેશના શબ્દથી નિર્દેશેલ છે. તેના સાત પ્રકાર નીચે મુજમ છે.
संसद्मा उद्घड तह चेव अप्पलेवाय । उग्गहिया पग्गहिया उज्झियधम्मा य सत्तमिया ॥
૧. સસ્રષ્ટા—હાથ અને વાસણ ખરડાય તેવી શૈાચરી વહેારવી અગર ખરડાએલ હાથ-વાસણથી ગેાચરી વહેારવી. ૨. અસંસૃષ્ટા—હાથ અને વાસણ ન ખરડાય તેવી ગેાચરી વારવી.