________________
દ્રવિધ સામાચારી
: ૧૧૧ :
૧. ઇચ્છાકાર સામાચારી—દીક્ષાપર્યાયમાં નાના સાધુ પાસે કોઇપણ કામ કરાવવાના પ્રસંગે તેના હાર્દિક અભિપ્રાય ઈચ્છા તપાસવાના ખ્યાલ રાખવા.
૨. મિથ્યાકાર સામાચારી—પ્રમાદાદિ કારણે જ્ઞાનદર્શન ચારિત્રને હિતકારી પ્રવૃત્તિથી વિપરીત કંઈપણ આચરણ થઈ જાય તેની હાદિક–શુદ્ધિપૂર્વક કરીથી તેવું ન થવાની ચાકસાઈપૂવકની મિચ્છા મિ દુલારું શબ્દના પ્રયાગપૂર્વક માફી માગવી.
સાન—ભાન
૩. તથાકારસમાચારી—અજ્ઞાન–મહાર્દિકથી ભૂલેલાં અંતરાત્માને નિષ્કારણે પરમ વાત્સલતાપૂર્વક હિતાવહ ધર્મના ઉપદેશ દ્વારા સુખી બનાવનાર ગુરુદેવના વચનને શ્રદ્ધાપૂર્વક તત્તિ શબ્દ પ્રયાગપૂર્વક સ્વીકારી લેવું.
૪. આશ્યિકી સામાચારી—સંયમના અનુકૂલ આહારનિહાર આદિની પ્રવૃત્તિ માટે ઉપાશ્રયમાંથી નિકળતાં તેમજ દહેરાસરમાંથી બહાર નિકળતાં ભાવસહી ખેાલવું જેથી કે સાધુ જીવનની તમામ ચર્ચા સંયમાનુકૂલ હાવાના ખ્યાલ જાગૃત રહે.
૫. નૈષધિકી સામાચારી—દહેરાસર કે ઉપાશ્રયમાં પેસતાં મન, વચન, કાયાના ચાગને આરાધનાના માર્ગ પર કેન્દ્રિત કરવા નિીદ્દી શબ્દના પ્રયાગપૂર્વક ચાલુ ક્રિય કે–સયમ જીવન સિવાય બીજા તમામ વ્યાપારાના ત્યાગના ખ્યાલ રાખવા.
૬. આપૃચ્છના સામાચારી—કાઇપણ પ્રવૃત્તિ માટે ગુરુદેવની કે વડીલની સંમતિ માટે ઉપયેગવંત રહેવું.
૭. પ્રતિકૃચ્છના સામાચારી—સામાન્યતઃ પ્રવૃત્તિ કરવા.