SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ નવ બ્રહ્મચર્ય ગુપ્તિ : ૧૧૫ : ૦ સાધ્વી મહારાજ રસ્તામાં મળે અને “મર્થીએણ વંદામિ” કહે તે પણ સાધુથી સામે જોવાય નહિ તેમ જ સામે જોઈને “મથએ વંદામિ ” બેલાય નહિં. ૦ આપણું કેઈ નેટ કે પુસ્તક વગેરે ગુરૂમહારાજને પૂછ્યા વગર કેઈપણ સ્ત્રીને કે સાધ્વી મહારાજને અપાય નહિ. (મર્યાદા સદાચારનું રક્ષણ કરનારી છે.) ૦ સ્ત્રીને પચ્ચકખાણ આપવું પડે તે પણ નીચું મુખ રાખીને આપવું. સામું જોવાની જરૂર નથી. ૦૦૦૦૦ soor, ૧૦૦૦૦ ભ૦૦૦ સંયમીને દીવાદાંડી सुट्ठवि उजममाण, पंचेव करिति रित्तयं समणं । अप्पत्थुई परणिंदा, जिभोवत्था कसाया य॥ શ્રી ઉપદેશમાલા ગા. ૭૨ સમ્યફપ્રકારે શાસ્ત્રાનુસાર સંયમાદિમાં પ્રવર્તતા મુમુક્ષુને જાયેઅજાણ્યે પણ નીચેની પાંચ ચીજો આરાધના માર્ગથી ભ્રષ્ટ કરી તેની પ્રવૃત્તિમાં શૂન્યતાનિઃસારતા લાવી મૂકે છે. ૧ આતમપ્રશંસા ૪ ઉપસ્થ વિદેદય] ૨ પરનિંદા ૫ કષાય ૩ જિહા માટે આ પાંચેના વિષમ (રસલાલસા, દુર્વચન) | પંજાથી સાવધ રહેવું.
SR No.022971
Book TitleShraman Aradhana
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Marg Aradhak Samiti
Publication Year1965
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy