________________
શ્રમણ ધર્મ કે?
: ૩૯ :
સાંસારિક પદાર્થો ધર્મના પણ ઉપકરણે વધુ પડતા ભેગા કરવાની વૃત્તિથી સર્વથા અટકવું તે.
(૨) પાંચ મહાવ્રતની પચ્ચીશ ભાવના भावनाभिर्भावितानि पञ्चभिः पञ्चभिः क्रमात् । महावतानि नो कस्य, साधयन्त्ययव्यं पदम् ॥
| (શ્રી ગિશાસ્ત્ર પ્ર. ૧, લે. ૨૭) ઉપર જણાવેલા પાંચ મહાવ્રતે પાંચ-પાંચ ભાવનાઓથી ભાવિત થયેલા કેને અવ્યય-મેક્ષિપદ સાધનારા થતાં નથી અર્થાત્ એકેક મહાવ્રતનું નિર્મલ પાલન કરવા સારુ-પાંચ ભાવનાઓ નિરંતર ધ્યાનમાં રાખવી ઘટે.
પહેલા મહાવ્રતની પાંચ ભાવના मनोगुप्त्येषणादानैर्याभिः समितिभिः सदा। दृष्टानपानग्रहणेनाहिंसां भावयेत्सुधीः ॥
(શ્રી યોગશાસ્ત્ર પ્ર. ૧, લે. ૨૬ ) ૧ મનગુપ્તિ–મનમાં અશુભ સંકલ્પ-વિકલ્પ થાય તે શમાવી દેવા પણ ગતિમાન ન કરવા, વચનકાયા દ્વારા મનને વધુ પ્રવૃત્તિશીલ ન થવા દેવું.
૨ ઈર્યાસમિતિ–યુગ પ્રમાણ (સાડા ચાર હાથ) ભૂમિને નિરીક્ષવાપૂર્વક જીવયતનાને ઉપગ રાખી ચાલવું.
૩ આદાનસમિતિ–વસ્તુ માત્રને લેતાં મૂકતાં ચક્ષુથી પડિલેહી રજોહરણાદિથી પ્રમાર્જવાની જયણું કરવી.
૪ એષણાસમિતિ–સંયમયાત્રાના સાધનરૂપ દેહના સુખ