________________
: ૮૦ :
શ્રમણ ધમ કેવા ?
નિર્વાહ અથે હિંસા–સકલ્પાદિ કાઇ પણ ઉદ્દેશ્યથી થતા આધાકર્માદ્રિ ખેતાલીશ દાષાથી રહિત ગેાચરીની ગવેષણાદિની વિશુદ્ધ પ્રવૃત્તિ રાખવી.
૫ દૃષ્ટાન્નપાનગ્રહણુ—વહારાવનાર અને વહેારવા લાયકની વસ્તુને લાવવી લઈ જવાની ચેષ્ટા દેખી શકાતી હાય તે રીતે વહેારવી અથવા જોઈ તપાસીને ગ્રહણ કરવી.
•
મીજા મહાવ્રતની પાંચ ભાવના हास्यलोभ भयको प्रत्याख्यानैनिरंतरम् । आलोच्य भाषणेनापि, भावयेत्सृनृतव्रतम् ॥ ( શ્રી યોગશાસ્ત્ર પ્ર. ૧, શ્લા ૨૭ ) ૧-૨-૩-૪. હાસ્ય-લાભ-ભય-ક્રોધના ત્યાગ-હાસ્ય, લેાભ, ભય તથા ક્રોધથી સદા દૂર રહેવું, તે પેદા જ ન થાય તેવા સંજોગામાં રહેવું. કારણ કે આ ચાર કારણેાથી જ પ્રાયઃ મૃષાવાદના પ્રસંગ સાંપડે છે.
૫. વિચારીને ખેલવું—જરૂર પડે ત્યારે,ભાવી પરિણામના મધ્યસ્થપણે સમતાલપણું જાળવી સ`પૂર્ણ વિચાર કર્યાં પછી જ માલવું.
ત્રીજા મહાવ્રતની પાંચ ભાવના आलोच्यावग्रहयाञ्चाभीक्ष्णावग्रहयाचनम् । एतन्मात्रमेवैतदित्यवग्रहधाहणम् ॥ समानधार्मिकेभ्यश्च तथावग्रहयाचनम् । अनुज्ञापितपानान्नाशनमस्तेयभावनाः ॥
( શ્રી યોગશાસ્ત્ર પ્ર. ૧, શ્લા૦ ૨૮–૨૯ )