________________
*૭૮ :;
શ્રમણ ધમાં કેવા ?
શાશ્વત સુખના ધામસમા વિશુદ્ધ આત્મસ્વરૂપાનંદની પ્રાપ્તિરૂપ સિદ્ધિગતિ પ્રાપ્ત થાય છે.
આવા અપૂર્વ ઉત્તમાત્તમ જીવનની પ્રકૃષ્ટ સાધનાના પંથે સુખદ સાધનસમાં શ્રમધર્મની દીક્ષા સ્વીકાર્યા પછી યથેાક્ત ક્લ મેળવવા ક્રમિક પ્રયત્નાની જીભ પરપરાની સાધના માટે સદા ઉદ્યત રહેવું ઘટે.
(૨) પાંચ મહાવ્રત
१ सव्वाओ पाणाइवायाओ वेरमणं,
२ सव्वाओ मुसावायाओ वेरमणं, ३ सव्वा अदिण्णादाणाओ वेरमणं, ४ सव्वाओ मेहुणाओ વેમાં, ५ सव्वाओ परिग्गहाओ वेरमणं,
ભાવા—સર્વથા પ્રાણાતિપાતવિરમણ વ્રત—કાઈ પણ સૂક્ષ્મ કે માદર, ત્રસ કે સ્થાવર જીવની જાણ્યે અજાણ્યે થતી. થનારી હિંસાથી સર્વથા ત્રિવિધ અટકવું તે.
·
૨. સર્વથા મૃષાવાદવિરમણ વ્રત—ક્રોધ, લેાભ, ભય કે હાસ્યથી અસત્ય ખાલવાથી સર્વથા અટકવું તે.
૩. સર્વથા અદત્તાદાનવિરમણ વ્રત—નાની કે મેટી કાઇ પણ ચીજ પૂછ્યા વગર લેવારૂપ ચારીથી સર્વથા અટકવું તે.
૪. સવથા મૈથુનિવરમરણુ વ્રત—વિષય ભાગાત્મક મૈથુન સ'ખ'ધી ક્રીડાથી સર્વથા અટકવું તે.
૫. સર્વથા પરિગ્રહેવિરમણુવ્રત મૂર્છા—આસકિતપૂર્વ ક