SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीशंखेश्वरपार्श्वनाथाय नमो नमः श्री गौतम स्वासिने नमः नमो नमः श्री गुरु नेमि सूरये नमो नमः श्री गुरु दर्शन सूरये તપોરત્ન રત્નાકર તપાવલિ. ૧. ઇંદ્રિય તપ. [“ઇ” એટલે જીવ. તેને જાણવાનું સાધન તે “ઈન્દ્રિય”. શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં જણાવ્યું છે કે – ની સ વ મિ7-મેસત્તાવ્યો તે सोत्ताइभेयमिंदियमिह तल्लिंगाइभावाओ । २९९३ ।।" સર્વ ઉપલબ્ધિ, સર્વ ભેગ અને પરમ ઐશ્વર્યના વિસ્તારથી જીવ ઈન્દ્ર' કહેવાય છે. તેનાં લિંગાદિ લક્ષણથી શ્રોત્રાદિ ભેદવાળી (પાંચ) ઈન્દ્રિય જાણવી. હરણ, હસ્તી, પતંગિયું, ભ્રમર અને માછવું-એ એકેક ઇન્દ્રિયનાં પરાધીનપણાથી મૃત્યુને શરણ થાય છે તે આપણે મનુ પાંચે ઈન્દ્રિયેના ગુલામ બની જઈએ તે આપણી શી સ્થિતિ થાય ? જે ઈંદ્રિયવશ પડ્યા તે આપણું તે અધઃપતન જ થાય. ત-૧
SR No.022961
Book TitleTaporatna Ratnakar
Original Sutra AuthorN/A
AuthorRatnakarvijay
PublisherS M P Jain Sangh
Publication Year1982
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy