________________
આવી દૂરંદેશી ભાવનાથી તેઓશ્રીએ કુંડ પાસેની જમીન ગરાશિયાઓ પાસેથી પેઢી દ્વારા ખરીદી લેવા વિચારણા કરી. અને એ માટે એ ગરાશિયાઓને ઉપદેશ પણ આપે. એથી ગરાશિયાઓએ જમીન પેઢીને વેચવા માટે તૈયાર થયા અને રેહશાળા તીર્થ સ્થાપ્યું.
આવી શાસનની તથા મહાતીર્થની લાગણી અને આશાતેનાથી બચવા-બચાવવાની દાઝ અને સુઝ જેને હૈયે કાયમ વસી હતી એવા શાસન સમ્રા કેટી કેટી વંદન.