SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ ત્યારે સ'સારનાં સર્વ સુખા દુઃખથી મિશ્રિત જ છે. માનવીએ માનેલું કોઈ પણ સુખ એવુ નહી' હાય કે જે દુ:ખમિશ્ર ન હેાય. તેમ એ સુખા કાયમનાં શાશ્વત નથી. આજે લક્ષ્મી કે સ્ત્રીપુત્રાદિ મળ્યાં હોય, એ કાલે નાશ પણ પામે છે. એટલું જ નહીં પણ જેમ જેમ એ સુખ મળતુ જાય, તેમ તેમ તે વધારે કેમ મળે? તેની અભિલાષા રહ્યા જ કરે છે. માટે એ સુખ–સાચુ સુખ ન જ મનાય. હવે એ સાચું સુખ મેળવવાનુ' પરમ સાધન ધમ છે. જે અહિંસામય છે, સયમમય છે અને તપશ્ચર્યામય છે. તેમજ દુર્ગતિમાં પડતાં પ્રાણીઓને અટકાવનાર છે, પાપથી બચાવનાર છે. આવા મગલકારી ધર્મની આરાધનામાં હે માનવ ! તું પરાયણ રહીશ, તા જ તને સાચા સુખની પ્રાપ્તિ થશે. કોઈકવાર પાલીતાણા રાજ્ય તરફથી કનડગત થાય, ને જયતલાટીવાળા રસ્તે યાત્રા બંધ કરવાના પ્રસગ આવે, તેા આ રેહીશાળાની પાગના પાછલે રસ્તે લોકો સુખપૂર્વક દાદાની યાત્રા કરી શકે, અને સ્ટેટને કાંઈ પણ રખાપુ આવુ' ન પડે. ઉપર ચઢતાં મામાં કુઉંડની પેલી તરફ પાલીતાણા સ્ટેટના રસ્તા આવે, પણ તે જાહેર માગ–રાહદારી મા ગણાય, એટલે તે માટે સ્ટેટ કાયદેસર કાંઈ વાંધા લઈ ન શકે. ”
SR No.022961
Book TitleTaporatna Ratnakar
Original Sutra AuthorN/A
AuthorRatnakarvijay
PublisherS M P Jain Sangh
Publication Year1982
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy