SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ અને મૂળનાયક ભગવાન? આપણા શાસનના ચરમ તીર્થ પતિઆપણા આસન ઉપકારીત્રણ જગતના નાથ દેવાધિદેવ શ્રી મહાવીર પ્રભુ. એમની દિવ્ય છતાં ભવ્યતમ-૪૫ ઇંચ ઊંચી સપરિકર પ્રતિમા પુરથી તૈયાર થઈને આવી ગઈ હતી. એનું દિવ્ય અને પ્રસન્ન મુખમંડળ-જાણે શરદ પૂનમને ચંદ્ર જ જોઈ લ્યો. અને એની પાસે વ્યાપેલું દિવ્ય તેજ જાણે એ ચંદ્રની સ્ના. ભાવુક છે તે નિરખતાં જ નહોતા ધરાતાજાણે અમૃતાસ્વાદને અનુપમ આહલાદ અનુભવી રહ્યા હેય. આવા કદંબગિરિ તીર્થને નમન હો. શાસનસામ્રાચ્છીને ઉપદેશ હમેશાં પ્રાણીમાત્રને સુખની જ ચાહના હોય છે, મંગળની જ કામના હોય છે. કેઈને દુઃખની જરૂર નથી, કેઈને દુઃખ ગમતું પણ નથી. પણ સાચું સુખ કયું ? કેઈએ લક્ષ્મીમાં સુખ માન્યું, કેઈએ વાડીબંગલામાં સુખ માન્યું, કોઈએ વળી સ્ત્રીમાં સુખ માની લીધું અને કેઈએ પુત્રાદિ પરિવારમાં જ સુખ માની લીધું. સૌએ પિતાને ગમતી ચીજને સુખ તરીકે માની.
SR No.022961
Book TitleTaporatna Ratnakar
Original Sutra AuthorN/A
AuthorRatnakarvijay
PublisherS M P Jain Sangh
Publication Year1982
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy