________________
૪
ઉદ્યોત અને શાસન પ્રભાવનાના કાર્યાં કરાવ્યા. જૈન શાસનને જય જયકાર વર્તી રહ્યો. સમાજમાં ધર્માભાવનાના દીવડા પ્રગટી રહ્યા.
શાસનના મહાન સ્થંભ સૂરિસમ્રાટ્ર આચાર્યશ્રીએ આવતી કાલના મહાન પ્રાભાવિક મદિરાવળી, ઉપાશ્રયા, જ્ઞાન શાળા, પ્રતિમા સર્જન અને તી ભૂમિના સર્જન માટેનું આયેાજન કર્યું. બીજી નવી જગ્યાએ પણ લેવાઈ ગઈ. તીર્થોદ્ધારને ઉદારચરિત દાનવીર જૈન સમાજના ભાગ્યશાળી બહેન-ભાઈઓએ પણ ધનના ઢગલા કરી દીધા. દેશદેશના ભાગ્યશાળી દાનવીરાએ દાનના પ્રવાહ વહેવડાવ્યા અને આજે શ્રી કદમ્બગિરિ તીથ આચાર્ય ભગવંતનું પુણ્ય સ્મરણ કરાવતું જૈન સમાજના લાખા યાત્રિકા, મુનિમહાત્માઓ, સાધ્વીજી, શ્રાવક-શ્રાવિકાએને આત્મશુદ્ધિ, આત્મશાંતિ અને આત્મકલ્યાણના દિવ્ય સ`દેશ આપી રહ્યું છે.