________________
એક આઠ ઉપવાસી–તપસ્વી મુનિ મહારાજશ્રીને વંના ... સોરાષ્ટ્ર છે રળીયામણું,
જ્યાં મહુવા નગરી વિખ્યાત. પૂનિત ભૂમિ છે,
જ્યાં આત્મા નિર્મળ થાય. રત્નાકર છે તમે,
એક સે આઠ ઉપવાસ થાય. નેમિસૂરીશ્વરજીના, જન્મ સ્થાને,
આનંદ મંગલ વર્તાય. વીરના ઉપાસક બની,
સૌભાગ્ય બી લાવી જાય. ધર્મ પ્રેમી બનીને,
અંતર ઉજવળ થાય. આ વદિ છઠ તા. ૨૯ મી ઓક્ટોબરે,
પારણું કરાય. મહુવા પાસે કામળમાં જન્મી,
હર્ષાશ્રુ છલકાય; ગત વર્ષે રાજનગર, - પાંજરા પોળ અડસઠ ઉપવાસ થાય. ઉપવાસી બની ને,
કર્યો જૈન શાસનને જય જયકાર. મહુવામાં પારણા પ્રસંગે
યંત ઝવેરી અભિનંદન અપી જાય. રચયિતા : શ્રી જયંતિલાલ મેહનલાલ ઝવેરી
ઝવેરીવાડ, લહેરીયા પોળ, અમદાવાદ–૧