________________
૪૦
વ્યાખ્યાનમાં અનુમોદન કરવા પ્રેરણ કરેલ કે, આ તપની અનમેદનાથે વર્ષમાં ઓછું ૧૦૮ દિવસ બેસણાદિ તપ કરે. તેમાં સંખ્યાબંધ આત્માઓએ નિયમ લીધેલ છે.
મુનિ જગવલ્લભવિજયજી મહારાજ
જોધપુર આ વદ-૭ આજના યુગમાં જૈન શાસનમાં આવા નરરત્ન રહેલા છે કે જેઓએ મનને વશ કરી, કાયા ઉપરની મમતાને તેડીને, રસના આદિ ઈન્દ્રિયોને કાબુમાં રાખી મહાવીર શાસનમાં, પંચમ કાળમાં, ઘોર તપસ્યાને કે વગડાવ્યું.... તપની અનુમોદના સ્વરૂપ આ વદ ૨ ને શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ મહાપૂજન ઘણા જ ઉત્સાહપૂર્વક ભણાવાયુ હતું.
-સાધ્વી પુણ્યપ્રભાશ્રી, રત્નપ્રભાશ્રી આદિ
શ્રી ઝવેરી પાર્ક આદીશ્વર ટ્રસ્ટ
અમદાવાદ–૧૩. તા. ર૭-૧૦-૮૦ આપ સર્વે સુખ શાતામાં હશે. આ કાલમાં ઘણા સમયે સંયમ જીવનમાં આવી ઉગ્ર તપસ્યા કરી તે શાસનને માટે ગૌરવ રૂપ છે. આપનું તપ નિવિદને પાર પાડવા સાથે દીર્ધાયુષ વધે. એ જ અમારી શાસન દેવને પ્રાર્થના. તપથી નિકાચિત કર્મને તેડવાની તાકાત તપમાં