________________
૩૮
.. આપનું સંયમબળ, પુન્ય સમૃદ્ધિ અને મનની મક્કમતા એવા છે કે–આપ ધારે તે કરી શકે; અને એજ બન્યું.
આ તપશ્ચર્યા પાછળના ગૂઢ રહસ્યમાં અંતરની અનુપમ પ્રબળ ભાવના હોવા ઉપરાંત જિનશાસન પ્રત્યે શ્રદ્ધા-સન્માન, પૂજ્ય પાદ શાસનસમ્રાશ્રીને પાદસ્પર્શથી પ્રભાવિત પાવનતા, પ. પૂ. આ, દેવશ્રી વિજય મેપ્રભ સૂરીશ્વરજી મ. સા. ની નિશ્રા અને પ્રેરણું ખૂબ જ સહાય રૂપ બની એમ કહી શકાય.
સાવરકુંડલા
આસો વદ-૩ I શ્રી મધુપુરી મણે મહાવીર સ્વામિ દાદાની શીતલ
છાયામાં શ્રી નેમિસૂરિ આદિગુરૂ નમ: |
પ્રખર વિદ્વાન વ્યાખ્યાતા, તિષાચાર્ય પ. પૂ. આ. દેવશ્રી વિજય મેરુપ્રભસૂરીશ્વરજી મ. સા. આદિની સેવામાં જૈન શાસનમાં શ્રી દેવ, ગુરુ, ધર્મ અને આપશ્રી જેવાની નિશ્રામાં આજે મહાન તપશ્ચર્યાની સરિતા વહી રહી છે. એવી પવિત્ર પૂજ્યપાદ આ. દેવ શ્રી વિજય નેમિ સૂરીશ્વરજી દાદાની પરમ પાવન તીર્થભૂમિમાં આવા