________________
૩૮૨
તપોરત્ન રત્નાકર
દ કરે. ઉપવાસને દિવસે જિનભક્તિ વિશેષ પ્રકારે કરવી. તપ પૂરો થયે ઉદ્યાપને અષ્ટપ્રકારી પૂજા ભણાવવી, પ્રભુના કડમાં સુવર્ણ, રૂપાને અથવા પુષ્પને હાર શક્તિ પ્રમાણે પહેરાવ. સંઘવાત્સલ્ય કરવું. 32 હી નમો અરિહંતાણું” પદની નવકારવાળી વીશ ગણવી.
૧૫૩. ચિંતામણું તપ (વિ. )
આ તપમાં પ્રથમ એક ઉપવાસ, પછી એકાસણું, ત્રીજે દિવસે નીવી, ચોથે દિવસે ઉપવાસ, પાંચમે દિવસે એકાસણું, - છઠે દિવસે ઉપવાસ કરવો. ઉદ્યાપને જ્ઞાનપૂજા, રાત્રિજાગરણ કરવું. પાંચ સ્ત્રીઓને તબેલ આપવું. “૩% હીં નમો અરિહંતાણં' પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે બાર બાર કરવા.
૧૫૪. પરદેશી રાજાને છટુ (છુ. ૫)
[ પરદેશી રાજાને સંપૂર્ણ હેવાલ જાણવા માટે રાયપણીય–સૂત્ર વાંચવું ગ્ય છે.]
કેય દેશને આ રાજવી ઘણો જ કૃર હતું, - “શરીરથી ભિન્ન આત્મા છે “મરણ પછી જન્માંતર છે પુણ્યપાપની પ્રવૃત્તિ દ્વારા જ સુખ-દુઃખનું નિર્માણ થાય છે આવા આવા સિદ્ધાન્ત તે સ્વીકારતે જ નહી.
તે રાજાને ચિત્ર નામને વ્યવહારકુશળ અમાત્ય હતે. તે રાજાનું નાસ્તિકપણું દૂર કરાવવા માટે સતત ચિંતા