________________
૨નમાળા તપ
૩૧.
૧૫૨. રત્નમાળા તપ. ( લા. )
આ તપ બાવન દિવસ કરવાને છે. તેમાં અનુક્રમે નીચે પ્રમાણે તપ કરવો-૧ ઉપવાસ, ૨ એકાસણું ૩ એક ધાન્યનું આંબીલ, ૪ એકલઠાણું (એકાસણું), પ પરઘરીયું એકાસણું–કામ ચોવિહાર, ૬ ઉપવાસ, ૭ ઉજળા ધાન્યનું એકાસણું, ૮ અબીલ, ૯ એકલઠાણું, ૧૦ એકાસણું, ૧૧ ઉપવાસ, ૧૨ એકાસણું (જે ખાવાની ચીજ હોય તે સર્વ જિનેશ્વર પાસે મૂકી પછી ખાવી), ૧૩ ઉપવાસ, ૧૪ એકાસણું (તે દિવસે જિનેવની અષ્ટપ્રકારી પૂજા કરી પ્રભુ પાને ખીરને થાળ ધર), ૧૫ ઉપવાસ, ૧૬ એકાસણું, ૧૭ ઉપવાસ, ૧૮ બેસણું, ૧૯ ઉપવાસ, ૨૦ એકાસણું, ૨૧ નવી, રર આંબિલ, ૨૩ એકલઠાણું, ૨૪ ઉપવાસ, ૨૫ એકાસણું, રદ ઉપવાસ, ૨૭ એકલઠાણું, ૨૮ ઉપવાસ, ૨૯ એકાસણું, ૩૦ ઉપવાસ, ૩૧ એકાસણું, ૩ર એક્લઠાણું,
બેસણું, ૩૪ ઉપવાસ, ૩૫ એકાસણું, ૩૬ એકાસણું, ૩૭ ઉપવાસ, ૩૮ એકાસણું (અષ્ટપ્રકારી પૂજા, ખીરને થાળ ઢેક). ૩૯ ઉપવાસ, ૪૦ એકાસણું (ખાવાની બધી ચીજ પ્રભુ પાસે કવી) ૪૧ ઉપવાસ. ૪ર એકાસણું, ૪૩ એકલઠાણું, ૪૪ આંબિલ, ૪૫ ઉજળા ધાન્યનું એકાસણું, ૪૬ ઉપવાસ, ૪૭ પરઘરીયું એકાસણું, ૪૮ એકલઠાણું, ૪૯ એક ધાન્યનું આંબિલ, ૫૦ એકાસણું, ૫૧ વિહાર ઉપવાસ, પર એકાસણું (અતિથિસંવિભાગ કરે.) આ પ્રમાણે તપ બાવન દિવસ કરે. દરરોજ દેરે ચૌદ સાથીયા તથા