SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ બીજના તપ ૩૫૯ આ પ્રમાણે જે તપ કરે છે તેની મન:કામના સિદ્ધ થાય છે. આ લેકમાં ધનધાન્યાદિક પામે, પરલોકમાં ઇંદ્રાદ્દિક પદ પામે અને છેવટે મેક્ષ પદ પામે. “ૐ હ્રી” શ્રી પાર્શ્વનાથા તે નમઃ” એ પદનું ગરઝુ' વીશ નવકારવાળી પ્રમાણુ ગણવું. સાથીયા વિગેરે ખાર માર કરવા. ઉદ્યાપને દશ પૂડા, દેશ રૂમાલ (પુરતક ખાંધવાના), દશ નવકારવાલી, દશ નીલમણિ, દશ ચંદરવા, સેાનું, રૂપું, કાંસુ', પીત્તલ એ ચાર ધાતુએની દશ દશ પ્રતિમા અને જ્ઞાન, દન ને ચારિત્રના ઉપકરણેા દશ દશ કરાવવા. ખાકી વિધિ ગુરુગમથી જાણવા. ૧૩૨. બીજના તપ (પ. ત.) આ તપ કાર્તિક શુદી બીજથી શરૂ કરવાના છે. તેમાં દરેક માસની શુદી બીજે ચાવિહાર ઉપવાસ કરવા. એ રીતે બાવીશ માસ સુધી અથવા ઉત્કૃષ્ટ ખાવીશ વરસ સુધી આ તપ કરવા. સવાર સાંજ બન્ને વખત પ્રતિક્રમણ. પ્રતિલેખના, ત્રિકાલ દેવવંદન વિગેરે કરવું. ઉદ્યાપન શક્તિ પ્રમાણે કરવું. ખાવીશ ખાવીશ વસ્તુએ જ્ઞાન પાસે ઢોકવી. ગરણું વિગેરે નીચે પ્રમાણે સમજવું. ૧ન સૂિત્રાય નમઃ ૨ અનુયાગઢારસૂત્રાય નમઃ સા॰ ખ૦ લા॰ Àા ૫૧ ૫૧૫૧ ૨૦ ૨ ૬૨ ૬૨ ૨૦
SR No.022961
Book TitleTaporatna Ratnakar
Original Sutra AuthorN/A
AuthorRatnakarvijay
PublisherS M P Jain Sangh
Publication Year1982
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy