________________
૩૩૪
તપેારત રત્નાકર
હતા. દેવવશાત્ તે વહાણા ચાલતા ન હતા. કોઇએ કહ્યું કેખત્રીશ લક્ષઙ્ગા પુરુષને હામ કરી તૈા વહાણુ ચાલશે. ધવલશેઠે પોતાના સુભટનેા હુકમ કર્યાં. ખત્રીશ લક્ષણા પુરુષ શેાધી લાવે, સૈનિકોએ શ્રીપાળને પકડયા. શ્રીપાલે કહ્યું કે–ચાલા, હું તમારા વહાણને ચલાવી દઉં.
સમુદ્રકિનારે આવી, વહાણ પર ચઢી જેવુ' શ્રી નવપદજીનું ધ્યાન ધર્યું કે તરત જ વહાણેા ચાલતાં થયા. ધવલશેડના આનંદનો પાર ન રહ્યો. ધવલશેડને થયુ` કેઆવા પરાક્રમી પુરુષ આપણી સાથે હોય તે સાગર-સક્ રમાં ઘડ્ડા ઉપયેગી થાય. તેમણે શ્રીપાલકુમારને સાથે લીધા,
વહાણુ ચાલતાં ચાલતાં ખખ્ખરળે આવી પહેાંચ્યા. પાણી–ઇંધણ વિગેરે લેવા વહાણા કિનારે આવ્યા તેવામાં રાજાના નાકરા દાણુ” માગવા આવ્યા. અભિમાની ધવળશેઠે તે સેવકાને નસાડી મૂકયા એટલે રાજા પેાતાના સૈન્ય સાથે આળ્યે, ધવળશેઠના દશ હજાર સુભટ અને રાજાના સૈન્ય વચ્ચે યુદ્ધ જામ્યું. સુભટો ઊભી પુ'છડીએ નાસી ગયા, ધવલને પકડી લઈ રાજાએ ઊંધા માથે લટકાવ્યા. તેવામાં શ્રીપાલ આવી ચઢયા. ધવલે કહ્યુ. કે-મને બચાવા તા મારા પાંચસો વહાણુમાંથી અર્ધા તમને આપું. શ્રીપાલે ખર રાજવી સાથે બાથ ભીડી અને નવપદનું સ્મરણ કરી યુદ્ધ આયુ, ખરરાય હારી ગયા. શ્રીપાલે તેમને પકડી લીધે. ખરરાયે માફી માગી અને પેાતાની પુત્રી પરણાવી, ધવલશેઠને પણ મુક્ત કર્યા. વચમાં રત્નદ્વીપ આળ્યે. ત્યાં પણ વેપાર-વણજ કરી વહાણુ આગળ ચાલ્યા.