________________
તપોરત્ન રત્નાકર:
૨૯૮
કરવી. જ્ઞાનની વિરાધના મહાદુ:ખદાયક છે. તેના ફળસ્વરૂપે દારિદ્રય, બુદ્ધિહીનતા, હીન અંગોપાંગ, સ ંતાપ, મૂર્ખ પશુ વિગેરે અનેક પ્રકારનાં દુઃખા પ્રાપ્ત થાય છે.
આ તપમાં ૪૫ લગોલગ એકાસણાં કરવાં, દરરાજ જુદુ જુદું' ગરણું ગણવું, સાથીયા કરવા, ખમાસમણુ દેવા. હમેશાં તે તે આગમની ઢાળ સ્નાત્ર ભણાર્તાને ખેલવી. તપ પૂર્ણ થયે ઉદ્યાપને વરઘોડો તથા પૂજા પ્રભાવનાદિક કરવું. નંદીસૂત્ર તથા ભગવતીસૂત્રની સાનામહારવડે પૂજા કરવી. પહેલે તથા છેલ્લે દિવસે રૂપાનાણે તથા ખીજા આગમાની પૈસાથી તથા વાસક્ષેપથી પૂજા કરવી. તપ પૂર્ણ થયે પીસ્તાલીશ પીસ્તાલીશ વસ્તુએ જ્ઞાન પાસે ઢાકવી. ગુરુપુજન કરવુ. પીસ્તાલીશ આગમની મેાટી પૂજા ભણાવવી. શેષ વિધિ ગુરુ પાસેથી જાણવા. ગરણુ' વિગેરે નીચે પ્રમાણે—
૧ શ્રી નંદીસૂત્રાય નમઃ ૨ શ્રી અનુયાગઢારસૂત્રાય નમઃ
૩ શ્રી દશવૈકાલિકસૂત્રય નમઃ
૪ શ્રી ઉત્તરાધ્યનસૂત્રાય નમઃ ૫ શ્રી એધનિયુક્તિસૂત્રાય નમઃ
૬ શ્રી આવશ્યકસૂત્રાય નમઃ ૭ શ્રી નિશીથચ્છેદત્રાય નમઃ ૮ શ્રી વ્યવહારકલ્પસૂત્રાય નમઃ
સા॰ ખ॰ લો ના
૫૧ ૫૧ ૫૧ ૨૦
૬૨ ૬૧ ૬૨ ૨૦
૧૪ ૧૪ ૧૪ ૨૦
૩૬ ૩૬ ૩૬ ૨૦
૧૦ ૧૦ ૧૦ ૨૦
૩૨ ૩૨ ૩૨ ૨૦
૧૬ ૧૬ ૧૬ ૨૦
૨૦ ૨૦ ૨૦ ૨૦