________________
૨૯૬
તરત્ન રત્નાકર
૨, આઉર પચ્ચક્ખાણુ-ગાથા ૭૦
૩. ભક્તપરિણા-આહાર, ભય, મૈથુન ને પરિગ્રહએ ચાર સંજ્ઞાના ત્યાગરૂપ ગાથા ૧૭૨
૪. સંથારક-તેમાં વર્ણવ્યા પ્રમાણે સંથારે સુકોશળ મુનિએ કરેલ. ગાથા ૧૨૩
પ. તંદલવેયાલિય-ગર્ભમાં આવતાં જીવનું સ્વરૂપ વર્ણવ્યું છે. ગાથા ૧૩૯
૬. ચંદાવિઝય-વિનયગુણી ધન્યમુનિને અધિકાર છે. ગાથા ૧૧૪
૭. દેવેન્દ્રસ્તુતિ-સંથારામાં રહેલ મુનિ દેવસ્તુતિ કરે છે. ગાથા ૩૦૭
૮. મરણુસમાધિ-પરમાત્મા સાથે લયલીન થવાય છે. ગાથા ૬૬૩
૯ મહાપચ્ચકખાણ-સર્વ પાપને સરાવવાનું છે. ગાથા ૧૪૨
૧૦. ગણિવિજા–અનેક પ્રકારનાં ભાવે દર્શાવવામાં આવ્યા છે. ગાથા ૮૨
છ છેદસૂત્રો ૧. નિશીથ-મુનિરાજની આલેયણ સંબંધી અધિકાર. ૨. જિનક૯૫-ચરણસિત્તરી અને કરણસિત્તરીનું સ્વરૂપ ૩. પંચકલ્પ-આગમવ્યવહાર, વ્યુતવ્યવહાર, આજ્ઞા