________________
મૌન એકાદશી તપ
૨૦૯
પૂછી તેના સદુપયોગ કરું. ગુરુદેવે તેમને મૌન એકાદશીનું આરાધન કરવા સૂચન કર્યું. ગુરુએ દર્શાવેલ વિધિ પ્રમાણે તેમણે અગયાર વર્ષને અગિયાર માસ પ‘ત મૌન એકદશીનું રૂડી રીતે આરાધન કર્યું. પ્રાંતે સારું ઉજમણું પણ કર્યું. અને પોતાની લક્ષ્મીના સન્ધ્યય કર્યાં. છેવટે શુભ ભાવમાં મૃત્યુ પામી અગિયારમા આરણુ નામના દેવલે કે એકવીસ સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા.
શૌય પુર નગરીમાં સમૃદ્ધિદત્ત નામના કુલીન શ્રેષ્ઠીને પ્રીતિમતી નામની પત્ની હતી. તેની કુક્ષીમાં સૂરશ્રેષ્ઠીના જીવ દેવલેકથી ચ્યવીને ઉપયા. ગર્ભના પ્રભાવથી પ્રીતિમતીને સારાંસારાં તેા કરવાન. દેદા થવા લાગ્યા. જન્મસમયે નાળ દાટતાં અઢળક ધનનો પ્રાપ્તિ થઈ. નામાભિધાન સમયે, તેમનું સુત્રત એવું યથા નામ રાખવામાં આવ્યું.
બાળવચમાં સારી વિદ્યાભ્યાસ કર્યાં. યૌવનાવસ્થામાં માત-પિતાએ અગિયાર સદ્ગુણી કન્યા સાથે વિવાહમહેાત્સલ કર્યાં. સુવ્રત શ્રેષ્ઠીએ સર્વ વ્યાવહારિક ખેાજો ઉપાડી લીધે એટલે સમૃદ્ધિદત્ત શ્રેષ્ઠીએ દીક્ષા લઈ, સ્વહિત સાધી, દેવગતિ પ્રાપ્ત કરી.
પૂર્વભવના મૌન એકાદશીના ઉત્તમ આરાધનથી સુત્રત શ્રેષ્ઠીને અગિયાર પત્નીઓ પ્રાપ્ત થવા ઉપરાંત અગિયાર ક્રાડ સૌનેયા તેમજ અગિયાર પુત્રરત્નની પ્રાપ્તિ થઇ. ધીમે ધીમે તેમની સુવાસ ને કીતિ પ્રસરવા લાગી. સુવ્રત શ્રેષ્ઠી