________________
૨૪
અને જૈન ધર્મના વજને ઉચ્ચતમ સ્થાને લહેરાવ્યો તેવા મુનિરાજશ્રીનું જીવનચરિત્ર સંક્ષિપ્તમાં વર્ણવેલ છે.
બાલ્યાવસ્થાથી જ તેઓ ધર્માનુરાગી તે હતા જ, પરંતુ શાસનસમ્રાટ્ આચાર્યદેવ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબના પટ્ટધર પ. પૂ. આ. શ્રી વિજયે દર્શનસૂરીશ્વરજી મ. સા. આદિના નિકટના પરિચયમાં આવવાથી તેમનામાં દિક્ષા લેવાની ભાવના જાગી. પ. પૂ. પં. શ્રી શુભંકર વિજયજી મ. (હાલ આચાર્ય) ના વરદ હસ્તે તેમણે સં. ૨૦૦૮માં બેરસદ (ગુજરાત) મુકામે દીક્ષા અંગીકાર કરી અને તેજ વર્ષમાં અમદાવાદ મુકામે તેમને પાંજરાપોળમાં પૂ. આ. શ્રી દર્શનસૂરીશ્વરજી મ. ના વરદ હસ્તે વડી દીક્ષા આપવામાં આવી. આવા તપસ્વી શિરમણ મુનિરાજશ્રીએ તેમના જીવન દરમ્યાન કરેલી વિધવિધ પ્રકારની તપશ્ચર્યા નીચે મુજબ છે.
(૧) મુંબઈ મુકામે અડ્ડાઈ કરી સં ૨૦૦૬. (૨) ચૈત્ર અને આસોની મળીને આશરે પ૦ એળી. (૩) મહામંગળકારી વષીતપ કદમ્બગિરિ મુકામે.
વિ. સં. ૨૦૧૩ (૪) માસક્ષમણ પાલીતાણા મુકામે , , ૨૦૧૬ (૫) ૩૧ ઉપવાસ , , , , ૨૦૧૭ (૬) ૪૫ ઉપવાસ અમદાવાદ ,