________________
૧૩
વ્હાને, સંઘપૂજન તથા જમણેા, ભવ્ય પ્રાસ'ગિક વરઘેાડાએ વિ. આર્યેાજિત કાર્યક્રમામાં સકળ સંધ લાગી ગયા છે.
મહુવા શહેરના નાગિરકો પણ આ મહાન તપશ્ચ ર્યાંના મહાત્સવ પ્રસ`ગે જૈનસંધ સાથે આતપ્રોત થઈ તપસ્વી મુનિરાજ અને તપના મહિમાને વઢી રહ્યા છે. સમગ્ર મહુવાના નાગરિકોએ આ પ્રસંગને પેાતાના માની તપનું સાચું મૂલ્યાંકન કરવાના જે નિર્ધાર કર્યાં છે તે પણ આ ભૂમિની વિરલ મહાનતા લેખાય.
અકમર માદશા
ઇતિહાસ એમ બતાવે છે કે રાળ હના સમયમાં ચપાખહેન નામના શ્રાવિકાએ ૧૮૦ ઉપસની અતિ ઉગ્ર તપશ્ચર્યા કરી હતી. છેલ્લા ચારસા વના જૈન ઈતિહાસમાં આવી કે એના જેવી ઉગ્ર તપશ્ચર્યા કોઈ એ કરી હોય તેમ લાગતું નથી. અખંડ ખાલબ્રહ્મચારી પૂ. મુનિરાજશ્રી રત્નાકરવિજયજીએ મહુવા મુકામે ૧૦૮ ઉપવાસની અતિ ઉગ્ર તપશ્ચર્યાં નિર્વિજ્ઞ પૂર્ણ કરીને ખરેખર વિશ્વવિક્રમ તાડયા છે. ભારતના અને પરદેશના તબિબિ વિજ્ઞાનીએ અને જો એમ ચૂસ્તપણે માને છે કે કેઇ પણ માનવી નેવું દિવસથી વધારે દિવસ પછી અન્ન વિના જીવી શકે નહિ. તેમની તે દૃઢ માન્યતાને લપડાક મારે તેવી ૧૦૮ ઉપવાસની ઉપરોક્ત તપશ્ચર્યા કરીને. મુનિરાજશ્રી રત્નાકરવિજયજીએ જગતના લોકોને અચંબામાં નાખી દીધા અને આવી અનુપમ તપશ્ચર્યા દ્વારા જેમણે જૈનધર્મના ડંકા દુનિયાભરમાં વગાડી દીધે