SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ તપોરત રત્નાકર ૨. વિડૌષધિ લબ્ધિ—મળ-મૂત્રવડે એટલે કેતેના સ્પર્શ માત્રથી (વ્યાધિના સ્થાને તે લગાડવાથી-ઘસવાથી) સર્વ પ્રકરનાં રાગે! નષ્ટ થાય. ૨૪૪ ૩. ખેલૌષધિ લબ્ધિ-શ્ર્લેષ્મ એટલે થૂક, ગળમાં ને લીટના સ્પથી સર્વ વ્યાવિએ શમી જાય. ૪. જલૌષધિ લબ્ધિ-શરીરના જલ્લ એટલે પરસેવા (મેલ) શરીરના સર્વ પ્રકારનાં વ્યાધિને નાશ કરે. ૫. સૌધિ લબ્ધિ-કેશ, રામ, નખ આદિ સ શારીરિક પદાર્થોં સ` રોગને નાશ કરવા સમર્થ હોય. આ લબ્ધિવાળા મુનિવરના કેશ, રામ, રુધિર વિગેરે પદાર્થો અત્યંત સુગધવાળા હાય છે. ૬. સ`ભિન્નશ્રોતા લબ્ધિ-ત્વચા, વિગેરે પાંચે ઈંદ્રિયા વડે સાંભળવાની શક્તિ હોય અથવા કોઇપણ એક ઈંદ્રિયવડે સ` ઇંદ્રિયાના વિષયે। જાણવાની શક્તિ હાય. ૭. અવધિજ્ઞાન લબ્ધિ-આત્મા રૂપી દ્રવ્યોને ઇંદ્રિયા ને મનની મદદ વિના આત્મસાક્ષાત્ જાણે અથવા દેખે. ૮. ઋનુમતિ મનઃ પવજ્ઞાન લબ્ધિ-આત્મ અઢી દ્વીપમાં રહેલા સની પાઁચેંદ્રિય જીવના મનેાગત ભાવાને એટલે મનના વિચારોને ઇંદ્રિય અને મનની મદદ લીધા વિના આત્મસાક્ષાત્ જાણે તે મન:પર્યાય જ્ઞાનલબ્ધિ કહેવાય, તેમાં પણ જે સામાન્યથી અલ્પ પર્યાય જાણે તે. ૯. વિપુલમતિ મન:પવાત લબ્ધિ-અઢી
SR No.022961
Book TitleTaporatna Ratnakar
Original Sutra AuthorN/A
AuthorRatnakarvijay
PublisherS M P Jain Sangh
Publication Year1982
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy