SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ તપોરન રત્નાકર ૨૨ પ્રાપ્તિ થાય તે છે. આ શ્રાવકને કરવાના આગાઢ તપ છે. સાથીયા વિગેરે ખાર ખાર કરવા. ગરણું આ પ્રમાણે— ૐ હ્રી શ્રી મહાવીરસ્વામીસ જ્ઞાય નમઃ ’નવકાર વાળી ૨૦ ચતુર્દશીએ. * ૐ હ્રી શ્રી મહાવીરસ્વામીપાર’ગતાય નમઃ ’ નવકારવાળી ૨૦ અમાવાસ્યા પ્રથમ રાત્રે. ૐ હ્રી” શ્રી ગૌતમસ્વામીસ જ્ઞાય નમઃ” નવકારવાળી ૨૦ અમાવાસ્યા પાછલી રાત્રે. ૮૦, અમૃતાષ્ટમી તપ. शुक्लाष्टमीषु चाष्टासु, आचाम्लादितपांसि च । विदधीत स्वशक्त्या च ततस्तत्पूरणं भवेत् ॥ १ ॥ અમૃતના અભિષેકવડે જણાતી જે અષ્ટમી તે અષ્ટમી અમૃતાષ્ટમી કહેવાય છે. આ તપ શુક્લ પક્ષની આઠ આઠમને દિવસે આંબિલ ( અથવા ઉપવાસ ) વિગેરે પાતાની શક્તિ પ્રમાણે કરવાથી પૂર્ણ થાય છે. ઉદ્યાપનમાં મેટી સ્નાત્રવિધિપૂર્વક ઘી તથા દૂધના ભરેલા કળશ એ ( ઉપર નવું વસ્ત્ર ઢાંકીને) તથા એક મણુ માદક દેવ પાસે ઢાકવા. સ`ઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ શ્રાવકને કરવાના અગઢ તપ છે. આ તનુ ફળ આગ્યની પ્રાપ્તિ થાય તે છે. (કળશ ઉપર નવું લીલું વસ્ત્ર ઢાંકી તે ઉપર લવિંગ તથા મેટો લાડુ મૂદવાનું પણ ન'. બ. વિગેરે પ્રત્યુતરમાં કહ્યું છે. ) ખીજી રીતે એકાસણાં તેર, નીવી ચાવીશ, આય'ખિલ
SR No.022961
Book TitleTaporatna Ratnakar
Original Sutra AuthorN/A
AuthorRatnakarvijay
PublisherS M P Jain Sangh
Publication Year1982
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy