SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ॐ ह्रीँ अर्ह नमः नमो नमः गुरुनेमिसूरये શાસન સમ્રાટ્ પ. પૂ. આચાર્ય દેવશ્રી વિજય નૈમિ સૂરીશ્વરજી મ. સા ના પટ્ટધર પ. પૂ. આચાર્ય દેવશ્રી વિજયજી દેન સુરીશ્વરજી મ. સા. ના. તો ધર્મ પ્રભાવક ૫. પૂજ્ય મુનિશ્રી રત્નાકરવિજયજી મ. સા. ના. જી વ ન પ રિ ચ ય ક ખપાવે ચીકણા, ભાવમ ગલ તપ જાણ; અનત લબ્ધિ ઉપજે, જય જય તપ ગુણ ખાણ ! મૈં તપ વિના સિદ્ધિ નથી ! કલિકાલમાં ભૌતિક સુખાની ઘેલછામાં અજ્ઞાનવશ પ્રજા જ્યારે ધર્મ, સયમ, ચારિત્ર, તપ વિગેરે સુકૃત્ય કરણી ભૂલી જાય છે, તેમજ નાસ્તિકતા, બડાઈ કરવામાં ગૌરવ લે છે, ત્યારે તે ધની જ્ગ્યાતિ ઝાંખી પડતી દેખાય છે. પરંતુ એ જ્યેાતિ અખંડ અને શાશ્વત છે. શ્રી વીતરાગ ભગવંતેાના જિનશાસનની અખંડ જ્ગ્યાત તેમજ તેના પ્રભાવ સમયે સમયે ઉદ્યોત પામ્યા છે. જિનશાસનમાં તપશ્ચર્યાનું મહત્ત્વ તા આગવુ' છે, તેમજ વમાનના નાસ્તિક યુગમાં ન માની શકાય એવી ઉગ્ર તપસ્યાની
SR No.022961
Book TitleTaporatna Ratnakar
Original Sutra AuthorN/A
AuthorRatnakarvijay
PublisherS M P Jain Sangh
Publication Year1982
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy