________________
અક્ષયનિધિ તપની વિધિ પરમત્સરથી કર્મ બંધાણું, તેણે પામી દુઃખજાળ ! એ તપ કરતાં તે પૂરવનું, કર્મ થયું વિસરાળ તe In જ્ઞાનપૂજા કૃતદેવી કાઉસ્સગ્ગ, સ્વસ્તિક અતિ સોહાવે સેવનજડિત કુંભ નિજશક્તિ, સંપૂરણ ક્રમે થા. ત. પા જઘન્ય મધ્યમ ઉત્કૃષ્ટથી કરીએ, ઈગ દેય તિન વરસ | વરસ ચોથે શુકદેવી નિમિત્તે, એ તપ વીશવાવીશ. ત. દા એણે અનુસારે જ્ઞાનતણું વર, ગરણું ગણીએ ઉદાર ! આવશ્યકાદિ કરણ સંયુત, કરતાં લહે ભવપારતછા ઈહ ભવ પરભવ દોષ આશંસા, રહિત કરે ભવિ પ્રાણું ! જે પરપુગલ ગ્રહણ ન કરવું, તે તપ કહે વરનાણી તટ છે રાતિજગા પૂજા પરભાવના, હય ગય શણગારીજે ! પારણા દિન પંચ શબ્દ વાજે, વાજતે પધરાવીજેતલા. ચૈિત્ય વિશાળ હોય તિહાં આવી, પ્રદક્ષિણ વળી દીજે ! કુંભ વિવિધ નૈવેદ્ય સંઘતે, પ્રભુ આગળ ઢેઈજેત૧ રાધનપુરે એ તપ સુણી બહુ જણ, થયા ઉજમાળ તપ કાજે એમ મુખ્ય મંડાણ ઓછવમાં, મસાલીયા દેવરાજે ત ૧૧ સંવત અઢાર તેતાલી વરસે, એ તપ બહુ ભવી કીધો શ્રીજિન ઉત્તમ પાદ પસાયે, પદ્મવિશ્ય ફળ લીધે તારા
ત્યાર પછી જય વયરાય કહી “સુયદેવયાએ કરેમિકાઉસગ્ગ” અન્નથ્થો કહી એક નવકારને કાઉસ્સગ્ન કરી નમેSઈત્ કહી “સુયદેવયાભગવઈ, નાણાવરણીયકમ્મસંઘાયું તેસિં ખઉં સર્યા, જેસિં સુયસાયરે ભત્તિ ૧” એ થાય