________________
તપોવન રત્નાકર
તપ તે સૂત્રમાં અતિ ઘણાં, સાધે મુનિવર જેહ / અક્ષય નિધાનને કારણે, શ્રાવકને ગુણ ગેહ પા તે માટે ભવિ તપ કરે એ, સર્વ ઋદ્ધિ મળે સાર વિધિશું એહ આ રાધ તાં, પામ જે ભવ પાર | દા શ્રીજિનવર પૂજા કરે, ત્રિક શુદ્ધ ત્રિકાળ ! તેમ વળી શ્રુતજ્ઞાનની, ભક્તિ થઈ ઉજમાળ !IOા પડિકમણું બે ટંકન, બ્રહ્મચર્યને ધરીએ જ્ઞાનની સેવા કરી, સહેજે ભવજળ તરીએ ૮ ચૈત્યવંદન શુભભાવથી એ, સ્તવન થઈ નવકાર ! મૃતદેવી ઉપાસના, ધીરવિજ્ય હિતકાર. ૯
પછી જે કિચિ કહીને નમુળુણ કહેવું. પછી બે જાવંતિ કહી મેહંતુ કહી, નીચે પ્રમાણે સ્તવન કહેવું.
(લાવો લાવોને રાજ મોંઘામૂલા મોતી–એ દેશી) તપાવર કીજે રે, અક્ષયનિધિ અભિધાને;
સુખભર લીજે રે, દિન દિન ચડતે વાને (એ આંકણી) પર્વ પજૂષણ પર્વશિરેમણિ, જે શ્રી પર્વ કહાય ! માસ પાખ છઠ્ઠ દસમ દુવાલસ, તપ પણ એ દિન થાય તo l/૧ પણ અક્ષયનિધિ પર્વ પજૂષણકેરે કહે જિનભાણ ! શ્રાવણ વદ ચોથે પ્રારંભી, સંવછરી પરિમાણ તo ||રા એ તપ કરતાં સર્વ રિદ્ધિ વરે, પગ પગ પ્રગટે નિધાન ! અનુક્રમે પામે તેહ પરમપદ, સાન્વયી નામ પ્રધાન તo tra