SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ પંચએસ તપ ૧૪૭ - તળને “સમભૂતલ” કહેવાય છે અને તે સ્થળે તેનો વિસ્તાર ૧૦૦૦ એજનનો છે. ઉપર જતાં કમશઃ ઘટતા ઘટતા શિખરભાગે તે પર્વત એક હજાર જન પ્રમાણ પહે રહે છે. તેથી આ પર્વત ઊંચા કરેલા “ગે પુચ્છ” જેવો જણાય છે. આ પર્વત ત્રણ વિભાગમાં વહેંચાયેલું છે. જમીનમાં રહેલ હજાર જનથી હીન ભાગ તે પ્રથમકાંડ. આ કાંડ કાંકરા, પત્થર અને રત્નાદિથી વ્યાપ્ત છે. ત્યારબાદ ૬૩૦૦૦ જન પ્રમાણ સ્ફટિકરત્ન, એકરત્ન તેમજ સુવર્ણાદિ રત્નવાળે બીજો કાંડ છે. સમભૂલાથી ૫૦૦ યેજને નંદનવન” આવેલ છે, નીચે કંદભાગે “ભદ્રશાલવન’ છે અને ૬૩૦૦૦ યેજને “સોમનસ વન” છે. આ સમનસ વનથી શિખર સુધીને ભાગ તે ત્રીજો કાંડ કહેવાય છે, અને તે જાંબુનદ સુવર્ણને બનેલ છે. આ ત્રીજા કાંડ પર પાંડુકવન આવેલ છે, જેના મધ્યમાં એક ચૂલિકા આવેલી છે, જે ૪૦ જન ઊંચી, મૂળમાં ૧૨ જન પહોળી અને શિખરે જયેાજન પહેળી છે. વૈર્ય રત્નની શ્રીદેવીના ભવન સરખી વૃત્તાકાર અને ઉપર એક એક મહાન શાશ્વત ચૈત્યગૃહવાળી આ ચૂલિકાથી પ૦૦ જન દર ચારે દિશામાં ચાર જિનભુવન છે. આ ચારે ભુવનની બહાર ભરતાદિ ક્ષેત્રની દિશા તરફ ર૫૦ જન પહોળી, ૫૦૦ જન દી, ૪ યોજન ઊંચી, અષ્ટમીના ચંદ્ર જેવી શ્વેત અર્જુન સુવર્ણની ચાર અભિષેકશિલાઓ વતે છે. તે પ્રત્યેક શિલા વેદિકા
SR No.022961
Book TitleTaporatna Ratnakar
Original Sutra AuthorN/A
AuthorRatnakarvijay
PublisherS M P Jain Sangh
Publication Year1982
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy