________________
૧૪૬
તપન રત્નાકર
પારણું કરવું. બીજી શ્રેણીમાં પ્રથમ એક ઉપવાસ કરી પારણું, પછી બે ઉપવાસ ઉપર પારણું, પછી ત્રણ ઉપવાસ ઉપર પારણું. ત્રીજી શ્રેણીમાં એક, બે, ત્રણ અને ચાર ઉપવાસ, એ જ પ્રમાણે પારણાવાળા કરવા. જેથી શ્રેણીમાં એક, બે, ત્રણ, ચાર, અને પાંચ. પાંચમીમાં એક, બે, ત્રણ, ચાર, પાંચ, અને છે, તથા છઠ્ઠીમાં એક, બે, ત્રણ, ચાર, પાંચ, છે અને સાત નિરંતર ઉપવાસ અનુક્રમે પારણાના આંતરાવાળા કરવા. એ રીતે કરવાથી ઉપવાસ ૮૩ અને પારણું ર૭ મળી કુલ ૧૧૦ દિવસે આ તપ પૂર્ણ થાય છે. ઉઘાપને મટી નાત્ર વિધિપૂર્વક ૧૧૦ પફવાન, ફળ, પુષ્પ વગેરે ઢેકવા. સંઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપનું ફળ ક્ષપકશ્રેણીની પ્રાપ્તિ થાય તે છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. “નમે અરિહંતાણું” પદની નવકારવાળી વીશ ગણવી, સાથીયા વિગેરે બાર બાર કરવા
પ૩. પંચ મેરુ તપ (મેરુમંદિર ત૫)
[ મહાવિદેહ ક્ષેત્રની મધ્યમાં મેરુ પર્વત આવેલ છે. તે પર્વત એક લાખ યોજન ઊંચે પીત સુવર્ણમય શાશ્વત છે. આ પર્વતનું ૧૦૦૦ એજન પ્રમાણ મૂળ જમીનમાં ગયેલું છે. અને ૯૦૦૦ એજન જમીન બહાર છે એટલે તે પર્વત તિ ગ્નકને વટાવીને આગળ ગયેલ છે અને તેનું મૂળ રત્નપ્રભા પૃથ્વીના પ્રથમ કાંડ પર્યત પહોંચેલ છે. જમીન પર દેખાતા