________________
મહાઘન તપ
૫૦. મહાઘન તપ
महाघनतपः श्रेष्ठ एकद्वित्रिभिरेव हि । उपवासैर्नवकृत्वः पृथक लेणिमुपागतैः ||१||
ઘનના આંકડાના બાહુલ્યપણાથી આ મહાઘન કહેવાય છે. આ તપમાં પ્રથમ શ્રેણિએ અનુક્રમે એક, બે અને ત્રણ ઉપવાસ એકાંતર પારણાવાળા નિર`તર કરવા. બીજી શ્રેણિમાં અનુક્રમે બે, ત્રણ અને એક ઉપવાસ એકાંતર પારણાવાળા કરવા. ત્રીજી શ્રેણિમાં ત્રણ, એક અને એ ઉપવાસ, ચેાથી શ્રેણિમાં એ, ત્રણ અને એક ઉપવાસ, પાંચમી શ્રેણિમાં ત્રણ, એક અને એ ઉપવાસ, છઠ્ઠી શ્રેણિમાં એક, બે અને ત્રણ ઉપવાસ, સાતમી શ્રેણિમાં ત્રણ, એક અને બે ઉપવાસ, આડમી શ્રેણિમાં એક, બે અને ત્રણ ઉપવાસ તથા નવમી શ્રેણીએ બે, ત્રણ અને એક ઉપવાસ એકાંતર પારણાવાળા નિર'તર કરવા. આ રીતે કરવાથી ઉપવાસ ૫૪ તથા પારણા ૨૭ મળીસ દિન ૮૧ એ આ તપ પૂર્ણ થાય છે. ઉદ્યાપને મેટી સ્નાત્રપૂક એકાશી એકાશી પુષ્પ, ફળ, માદક વિગેરે ઢાંકવા. ગુરુપૂજા, સંઘપૂજા, સ ંધવાત્સલ્ય વિગેરે કરવું, આ તપનું ફળ ચક્રવતીની ઋદ્ધિ પ્રાપ્ત થાય તે છે. આ મુનિ તથા શ્રાવકને કરવાનેા આગાઢ તપ છે. “નમેા અરિહંતાણં' પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે ખાર ખાર કરવા,
૨ ૩ ૧ ૩૦૧ | ૨
૧ ૨ ૩
૩
૧ ૨
૧
૨
૨૩
r
૧૩૨
૩ ૧
યંત્ર સ્થાપના