________________
૧૦૦
તપેારત રત્નાકર
आश्विन शुक्ल प्रतिपदमारभ्य तिथीव पंच निजशक्त्या । कुर्यात्तपसा सहितः पंच समा इदमशोकतपः ॥ १ ॥
અશેક વૃક્ષની જેમ આ તપ મગલકારી હોવાથી અશેક તપ કહેવાય છે, તેમાં આશ્વિન શુક્લ પક્ષની એકમને દિવસે આરંભીને શુદ પાંચમ સુધી એટલે પાંચ દિવસ સુધી શક્તિ પ્રમાણે એકાસણાદિક તપ કરવા. હમેશાં અશેક વૃક્ષ સહિત શ્રી જિનેશ્વરની પૂજા કરવી. આ પ્રમાણે પાંચ વર્ષ કરવું. (જૈન પ્રાધમાં તથા જૈન ધર્મસિંધુમાં એવુ' લખ્યું છે કેઆસા માસમાં પંદર ઉપવાસ અને પ ંદર એકાસણાં એકાંતરે કરવા. આ રીતે કરીએ તે એક જ વર્ષે આ તપ પૂર્ણ થાય છે.) ઉદ્યાપનમાં અશેકવૃક્ષ સહિત નવીન જિનબિંબ કરાવી વિધિ પ્રમાણે પ્રતિષ્ઠા કરાવવી. છ ઋતુનાં પુષ્પ, ફળ, સોપારી વિગેરેથી પૂજા કરવી. યથાશક્તિ ફળ, માદક, નૈવેદ્ય ઢોકવા, આ તપનુ ફળ સ* સુખની પ્રાપ્તિ છે. આ સાધુ તથા શ્રાવકને કરવાનો
આગાઢ તપ છે.
અશેાકવૃક્ષતપસે નમઃ ” નવકારવાળી વીશ, સાથીયા વિગેરે માર માર કરવા.
66
૪૦. એક સા સીત્તેર જિન તપ (વિજય એળી તપ) [ ક ભૂમિઓમાં જ શ્રી તીર્થંકરભગવાના જન્મ થાય છે. અઢી દ્વીપને વિષે તેવી પંદર કમ ભૂમિ છે. ૫ ભરત, ૫ અરવત, ૫ મહાવિદેહ. મહાવિદેહ ક્ષેત્રમાં ખત્રીશ વિજયા છે.
ભરત તેમજ ઐરવત ક્ષેત્રમાં એક અવસર્પિણી કે ઉત્સ પિણી કાળમાં ત્રીજા આરાના પ્રાંતભાગથી ચેથા આરામાં ત્રણ વર્ષ અને સાડા આઠ માસ ન્યૂન રહે તેટલા સમય પ``તમાં