________________
સમવસરણ
૮૫
આ
એકાસણાના પારણાવાળા એક એક ઉપવાસ કરવા. એવી રીતે નવ વખત કરવું તેથી તપ ખેતેર ઉપવાસ અને ખેતર એકાસણાએ કરીને પૂર્ણ થાય છે. આ તપ શુકલ પક્ષની નવમીને રોજ શરૂ કરવા. ઉદ્યાપનમાં મેટી સ્નાત્રવિધિએ જિનપૂજા કરવી. આઠ પાંખડીવાળા સુવર્ણીના નવ કમળ કરાવી પ્રભુ પાસે ઢાકવા. સાધુને અન્નાદિકનું દાન દેવું. સંઘપૂજા, સંઘવાત્સલ્ય કરવું. આ તપ કરવાથી અતુલ લક્ષ્મી પ્રાપ્ત થાય છે. યતિ તથા શ્રાવકને કરવાના આ ગાઢ તપ છે.
“પદ્મીત્તરતપસે નમ:” અથવા “નમો અરિહંતાણ’ “પદ્મોત્તરતપસે નમઃ” અથવા “તમે અરિડુ તાલુ'' સાથીયા વિગેરે
એ પદની નવકારવાળી વીશ ગણવી. તથા
બાર કરવા.
૩૭. સમવસરણ તપ
[તીર્થંકર પરમાત્માને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે ચાસડ ઇંદ્રો કેવળજ્ઞાન મહાત્સવ કરે છે. તે વખતે દેવા સમવસરણની રચના કરે છે અને તેમાં બેસી તીર્થંકર પરમાત્મા દેશના આપે છે.
એક ચેાજનપ્રમાણ ભૂમિમાંથી વાયુકુમાર દેવે કચરા દૂર કરે છે. મેઘકુમાર દેવે તેને સુગંધી જળથી સિંચે છે. અધિષ્ઠાયક દેવા છ ઋતુના પુષ્પવડે તે પૃથ્વીની પૂજા કરે છે. વ્યંતરદેવે ભૂમિતલથી સત્રા કેશ (ગાઉ) ઊંચુ' સુવર્ણ રત્નમય