SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વતોભદ્ર ભદ્ર તપની પેઠે જાણવું. આ તપ કરવાથી સર્વ વાંછિતની સિદ્ધિ થાય છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. ગરણું વિગેરે તપ નંબર ૨૬ પ્રમાણે સમજવું. ૨૯ સર્વતોભદ્ર તપ. आद्या पञ्चषडश्वनागनवनिर्दिकछंभुमिः श्रेणिका, नागैर्नन्दककुशिवैः शररसैरश्चैद्वितीया च सा । रुदैर्वाणरसाश्वनागनवनिर्दिग्भिस्तृतीया भवेत तुर्या सप्तगजैश्च नन्ददशभिः श्रीकंठबाणै रसैः ॥ १ ॥ काष्टारुद्रशरै रसैहयगजैनन्दान्वितैः पञ्चमी, पष्टी पटतुरगेभनन्ददशभिः श्रीकंठबाणैः परा । नन्दाशाशिववाणषडहयगजैः पूर्णावलिः सप्तमी. ते वै पारणकान्तरा निगदिता नित्योपवासा बुधैः ॥२॥ તરફથી કલ્યાણ કરનાર હોવાથી આ તપ સર્વતેભદ્ર કહેવાય છે. અહીં પ્રથમ શ્રેણું અનુક્રમે નિરંતર પારણાવાળા પાંચ, છ, સાત, આઠ, નવ, દશ અને અગિયાર ઉપવાસવર્ડ થાય છે. બીજી શ્રેણી આડ, નવ, દશ, અગિયાર, પાંચ, છ અને સાત ઉપવાસવડે થાય છે. ત્રીજી શ્રેણી અગિયાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દશ ઉપવાસવડે થાય છે. એથી શ્રેણી સાત, આઠ, નવ, દશ, અગિયાર, પાંચ અને છ ઉપવાસવર્ડ થાય છે. પાંચમી શ્રેણી દશ, અગિયાર, પાંચ, છ, સાત, આઠ ત–૫
SR No.022961
Book TitleTaporatna Ratnakar
Original Sutra AuthorN/A
AuthorRatnakarvijay
PublisherS M P Jain Sangh
Publication Year1982
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy