SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ તપોરત્ન રત્નાકર ૬૪ પુણ્યની પ્રાપ્તિ થાય તે છે. આ સાધુ તથા શ્રાવકને કરવાના આગાઢ તપ છે. ગરણું વિગેરે ભદ્ર તપ પ્રમાણે (જીએ તપ. નખર ૨૬) ૨૮. ભદ્રોત્તર તપ आद्यश्रेणौ पञ्चषभिः सप्ताष्टनवभिस्तथा द्वितीयायां च सप्ताष्टनवबाणरसैरपि ॥ १ ॥ तृतीयायां नन्दबाणषट्सप्ताष्टभिरुत्तमैः । चतुर्थ्या रससप्ताष्टनववाणमितैः क्रमात् ॥ २ ॥ पञ्चम्यामष्टनन्देषुषट् सप्तभिरुपोषणैः । निरन्तरं पारणाभिर्भद्रोत्तरतपो भवेत् ||३|| ભદ્ર એટલે કલ્યાણે કરીને ઉત્તર એટલે ઉત્તમ હાવાથી આ ભદ્રોત્તર નામે તપ કહેવાય છે. તેમાં પ્રથમ શ્રેણિએ અનુક્રમે પાંચ, છ, સાત, આઠ અને નવ ઉપવાસ આંતરા રહિત પારણાવાળા કરવા. બીજી શ્રેણિમાં સાત, આઠ, નવ, પાંચ અને છ ઉપવાસ કરવા. ત્રીજી શ્રેણિમાં નવ, પાંચ, છ, સાત અને આડ ઉપવાસ કરવા. ચેાથી શ્રેણિમાં છ, સાત, આઠ, નવ અને પાંચ ઉપવાસ કરવા. તથા પાંચમી શ્રેણિમાં આઠ, નવ, પાંચ, છ અને સાત ઉપવાસ નિર'તર પારણાવાળા કરવા. તેથી ભદ્રોત્તર તપ થાય છે. આ તપમાં ઉપવાસ દિન ૧૭૫ તથા પારણા નિ ૨૫ મળી ખસા દિવસે આ તપ પૂર્ણ થાય છે. ઉદ્યાપન
SR No.022961
Book TitleTaporatna Ratnakar
Original Sutra AuthorN/A
AuthorRatnakarvijay
PublisherS M P Jain Sangh
Publication Year1982
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy