________________
આમુખ ”
અનંતાનંત ભવ્યાત્માએ જે પાવનકારી તીને વિષે મેાક્ષમાં ગયા છે. એવા સિદ્ધગિરિરાજની છાયાથી આખ્યાતિ બનેલું અમારું નાનું સરખું ગામ શ્રી જિનશાસનથી, જિનશાસનના ચારે અંગેાના ચરણાથી પુનિતમાંથી મહા પવિત્ર થયેલ છે.
66
પવિત્ર એવી કામરોલ નગરીમાં અઢારે વર્ણની જનતા રહે છે. તેમાં દરખારે વિશેષ પ્રમાણમાં છે. છતાં ઐકય ભાવને સૌ જનતાએ પ્રાપ્ત કર્યાં હતા.
મહાન જૈનાચાર્ય, અખંડ, અજોડ બ્રહ્મચર્ય ધારક પરમ પૂજય આચાર્ય દેવશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ. સા.ના પુનિત પાદરજથી આ નગરી પવિત્ર બની છે. શાસ્ત્રવિશારદ, જ્યોતિષ માર્તંડ પ. પૂ. આચાર્ય દેવશ્રી વિજયન દ્વન સૂરીશ્વરજી મ.સા.ની દીક્ષા બાદ સંસારી જનેનાં તફાનામાં રક્ષણ આ જ નગરીમાં દરબારેએ તથા શ્રી સથે કયું હતું તેવી જ રીતે પૂ. આ. શ્રી વિજયપદ્યસૂરીશ્વરજી મ. સા., પૂ. આ. શ્રી વિજયમેરૂપ્રભસૂરીશ્વરજી મ. સા.નું રક્ષણ આ નગરીમાં થયેલ હતું.
અમારા ગામમાંથી ત્રણ ત્રણ ભવ્યાત્માએ સંસારમાને ત્યજી સંયમપથે સંચર્યાં અને સમયે સમયે કામરેાલ જૈન