________________
તીર્થંકર વધુ માન
૩૫
તે તી. અને આવું તી ‘શ્રુત’ અને ‘ચારિત્ર'રૂપી ધર્મ છે. આવા ધ ને—તીને જે પ્રવર્તાવે તે તીર કહેવાય.
આવા તીર્થંકર ભગવંતા અનંતા થયા છે અને અનતા થશે પણ આ અવસર્પિણી કાલમાં આપણે જે ભરતક્ષેત્રમાં વસીએ છીએ તેને આશ્રયીને ચાવીશ તીર્થંકરા થયા છે જેના પુણ્ય-પવિત્ર નામા નીચે પ્રમાણે.
૧ શ્રી ઋષભદેવ
૨ શ્રી અજિતનાથ
૩ શ્રી સ’ભવનાથ
૪ શ્રી અભિનદન
૫ શ્રી સુમતિનાથ
શ્રી પદ્મપ્રભ
દ
૭ શ્રી સુપાર્શ્વનાથ
૮ શ્રી ચંદ્રપ્રભ
૯ શ્રી સુવિધિનાથ
૧૦ શ્રી શીતલનાથ
૧૧ શ્રી શ્રેયાંસનાથ
૧૨ શ્રી વાસુપૂજ્ય
૧૩ શ્રી વિમલનાથ
૧૪ શ્રી અન`તનાથ
૧૫ શ્રી ધનાથ
૧૬ શ્રી શાન્તિનાથ ૧૭ શ્રી કુંથુનાથ
૧૮ શ્રી અરનાથ
૧૯ શ્રી મહ્વિનાથ
૨૦ શ્રી મુનિસુવ્રતસ્વામી
૨૧ શ્રી નમિનાય
૨૨ શ્રી નેમિનાથ
૨૩ શ્રી પાર્શ્વનાથ
૨૪ શ્રી વર્ધમાનસ્વામી
ऋषभादेर्जिनसंख्यावृद्धया तावंति चैकभक्तानि । वीरादेरप्येवं वलमानं वर्धमानतः || १ || अथ चैकैकमन्तं पञ्चविंशतिसंख्यानि षट्शताहेन पूर्यते ||२||
प्रत्येकाशनकानि च ।