________________
૩૪
તપેારત રત્નાકર
આપી છે, તે સાધુ આશ્રયી જાણવી, તથા ગ્રાસ(કવળ)ની સંખ્યા આપી છે તે ગૃદ્ધસ્થ આશ્રયી જાણવી (પચાશક). ઉદ્યાપને જિનપ્રતિમાને મેાટી સ્નાત્રવિધિએ સ્નાત્ર કરાવીને છએ વિગયના નૈવેદ્ય સહિત ૪૮૦ માદક, ફળ વગેરે ઢોકવાં. તથા ચંદ્રની રૂપાની મૂર્ત્તિ તથા સુવર્ણના જવ (૩૨) અને વા કરાવી દેવ પાસે ઢાકવા. સાધુઓને વસ્ત્ર, પાત્ર, અન્ન વિગેરેનું દાન દેવું. સંધની પૂજા ભક્તિ કરવી. આ તપ કરવાથી સર્વ પાપના ક્ષય તથા પુણ્યની વૃદ્ધિ થાય છે. આ સાધુ તથા શ્રાવકને કરવાના આગાઢ તપ છે. એકલું યવમધ્ય ચાંદ્રાયણ કરે તેા ૨૪૦ માદક ઢાકવા, તથા વજ્ર ઢોકવા નહીં, તે જ પ્રમાણે કેવળ વ મધ્ય કરે તે તેમાં પણ ૨૪૦ મેાદક ઢાકવા અને જવ ઢાંકવા નહી. બીજી રીત
શુક્લપક્ષની પ્રતિપદાથી આર’ભીને એક ઉપવાસ અને એક આંબિલ એમ પંદર દિવસ સુધી કરવું. ઉદ્યાપનમાં મેઇક ૧૫ તથા રૂપાના ચંદ્ર કરાવી પ્રભુ પાસે ઢોકવા. ગરણું વિગેરે નીચે પ્રમાણે.
સા॰ ખ॰ લે ને૦
નમે સિદ્ધાણુ
. .
૨૦
પહેલી રીત પ્રમાણે કરે તેા કવળની સંખ્યા પ્રમાણે સાથીયા વિગેરે કરવા.
૧૩. તીર્થંકર વર્ધમાન તપ [શ્રી શ્રમણ સંઘ તપ [તીયેતેડનેનેતિ તીર્થમ’” જેના વડે તરાય તે તી. જેના આલંબનથી ભયંકર ભવસાગરના પૂરેપૂરા પાર પમાય