________________
તપેારત રત્નાકર
૧૦
षष्टिकान्तरांस्तथा |
विधाय प्रथमं षष्ठं, ૩૫વામાન ધર્મ,દાય (૧૨૨) વાસરે ।।।।
ધતું ચક્ર એટલે સમૂહ, અથવા ભગવાન અરિહંતનુ અતિશયરૂપ ધ ચક્ર, તેની પ્રાપ્તિનુ કારણ હોવાથી ધ ચક્ર નામે તપ કહેવાય છે. તેમાં પ્રથમ એક છઠ્ઠું કરીને પારણું કરવુ’. પછી એકાંતર સઠ ઉપવાસ કરવા. એ પ્રમાણે આ તપ ૧૨૩ દિવસે પૂર્ણ થાય છે. ઉદ્યાપનમાં રત્નજડિત સુવર્ણનું અથવા રૂપાનું' ધર્મચક્ર કરાવીને જિનેશ્વર પાસે પૂજાપૂર્વક હોકવુ'. સાધુને અન્નાદિક દાન દેવુ', યથાશક્તિ સ’ઘપૂજા, સ્વામીવાત્સલ્ય કરવુ. આ તપ કરવાથી અતિચાર રહિત બેાધિની પ્રાપ્તિ થાય છે. આ યતિ તથા શ્રાવકોને કરવાને આગાઢ તપ છે. (આચારદિનકર.) બીજી રીત—
કરવુ. પછી એકા એક અઠ્ઠમ કરીને
પ્રથમ એક અઠ્ઠમ કરીને પારણું તર ૩૭ ઉપવાસ કરવા. ત્યાર પછી પારણું કરવુ.. એટલે કુલ ઉપવાસ ૪૩ અને પારણાના દિવસ ૩૯ મળી ૮૨ દિવસે આ તપ પૂર્ણ થાય છે. ઉદ્યાપન ઉપર પ્રમાણે (પ્રત્ય ́તર નખર )
ત્રીજી રીત—
અથવા આંબીલ ૨૪ નિર ંતર કરવા. ઉદ્યાપન ઉપર પ્રમાણે (વિધિપ્રપા.)
ગરણું વિગેરે નીચે પ્રમાણે— સા॰ ખ॰ લો૦ ૦ ધ ચક્રિણે અરિહંતાય નમઃ ૧૨ ૧૨ ૧૨ ૨૦ અથવા-નમા અરિહંતાણુ” એ ગરણું ગણવું